📃 23 એપ્રિલનાં સમાચાર - | | ચૂંટણી પંચની વ્યવસ્થા જાહેર માર્ગ પર લડખડી ! સોમવારે ચૂંટણી કર્મચારીઓને પંચ તરફથી આખરી સૂચનાઓ આપવા વિવિધ કેન્દ્રો પર બોલાવેલા આમાં કાંકરિયા દિવાનબલુભાઈ સ્કૂલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થયેલા , પણ ચૂંટણી પંચ તરફથી કોઈ જ વ્યવસ્થા જ નહોતી . અંધાધૂંધી ફેલાઈ . ઈવીએમ મશીસના બોક્સ હાથમાં પકડીને મહિલા - પુરૂષ મતદારો બહાર નિકળ્યા . ત્યારે તેમના વાહનની વ્યવસ્થા નહોતી કરી , આમાં , ભરતડકે જાહેર રસ્તામાં ખુલ્લેઆમ ઈવીએમ લઈ નિકળ્યા . એમાં એક જૈફ વયના કર્મચારી રસ્તો ક્રોસ કરવા ડિવાઈડર ક્રોસા કરવામાં લથડિયું ખાઈ પડ્યા હતા . ત્યારે જાણે ચૂંટણી પંચની વ્યવસ્થા લડખડી હોવાનું ચિત્ર સર્જાયું હતું ! - ShareChat
2.1k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post