#📋 11 જુલાઈનાં સમાચાર
📋 11 જુલાઈનાં સમાચાર - સૌરાષ્ટ્ર સમય દાન WhatsAap Edition તંત્રી ઋષિકેશ એમ . પંડ્યા મો . ૯૮ર૪૬ ૧૯૩૮૫ E - mail : rushinews @ gmail . com | R . Nો , No . GUJGUJ / 20103885 “ ગાયત્રી નિવાસ ” ૪ - સ્ટેશન પહોટ , ગોંડલ - ૩૬૦ ૩૧૧ . જી . રાજકોટ , | ગોંડલ . તા . ૧૧ / ૭ / ૨O૧૯ ગોંડલ માર્કેટીંગયાર્ડ તથા જુના માર્કેટીંગયાર્ડ માંથી વલ ફીચર ની રેઈડ કરતા ૪ - ઈસમો ને પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ . રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા ની સૂચના થી પો . ઈન્સ . શ્રી એમ . એન . રાણા તથા શ્રી એચ . એ . જાડેજા તથા સ્ટાફ સાથે ગોંડલ વિસ્તાર માં પેટ્રોલીગ માં હતા તે દરમ્યાન હિકિકત મળેલ કે , ગોંડલ માર્કેટીંગયાર્ડ માથી વર્તેફીચર ના આંકડા લખતો ( ૧ ) હક્સન અબ્બાસભાઈ ખીરાણી મતવા ( ૨ ) શબ્બીર ઓસમાણભાઈ ગામોસ મતવા રહે . બંને ગોંડલ વાળો વર્લી ફીચર ના સાહીત્ય સાથે રોકડ રૂ . ૧૯૩૦ / - તથા બે મોબાઈલ - ૨ મળી કુલ મુદામાલ ૨૯૩૦ / - સાથે પકડી પડેલ આરોપી ને અટક કરેલ ગોંડલ જુના માર્કેટીંગયાર્ડ માં ( ૧ ) શાહરૂખ કરીશા અલઘરી ફકીર ( ૨ ) મનીષ બૈજુભાઈ બગથરીયા વાણંદ રહે . બંને ગોડલ વાળા ઓ વર્લ ફીચર ના સાહીત્ય સાથે રોકડ રૂ . ૧૪ , ૮૪૦ / - તથા મોબાઈલ - ૧ મળી કુલમુદામાલ ૧૫ , ૩૪૦ / - સાથે પકડી પડેલ આરોપી ને અટક કરેલ . PI શ્રી એમ . એન . રાણા સાહેબ HC અનીલભાઈ ગુજરાતી , HC રવીભાઈ બા૨ડPCદિવ્યેશભાઈ સુવા , PC મયુરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો . - ShareChat
283 એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post