દરરોજ આવાં જ સમાચાર મેળવવા માટે " Gujju Social (ગુજ્જુ સોશ્યિલ) " ને ફોલો કરી દેજો.
📑 31 ડિસેમ્બરનાં સમાચાર - JU SOC TEAM 600OGO / gujjusocial ઉત્તર ભારત ઠુંઠવાયું ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તમામ વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે . દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે . આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4 . 2 ડિગ્રી નોંધાયુ છે . ઠંડીના પગલે હવાઇ સેવા તેમજ રેલવે સેવા પર અસર જોવા મળી રહી છે . મહારાષ્ટ્રમાં ઠંડીએ 27 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે . રાજ્યમાં લઘુત્તમતાપમાન 3 . 2 ડિગ્રી નોંધાયું હતું . ગુજરાતમાં સૌથી વધારે ઠંડી પાટનગર ગાંધીનગરમાં 6 . 8 ડિગ્રી નોંધાઇ છે . - ShareChat
8.9k એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post