📑 1 ડિસેમ્બરનાં સમાચાર - LOJJU SO TEAMET TEAM OOOGO / gujjusocial BJP અને PAASના કાર્યકરો બાખડગ્રી . અમદાવાદના વસ્ત્રાલમાં ઉમિયામાતાજીની રથયાત્રા દરમિયાન BJP અને PAASના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા . PAAS અને BJPના કાર્યકર્તાઓ . વચ્ચેનો મામલો એટલો બગડ્યો હતો કે બંને જૂથોના કાર્યકર્તાઓ ખુલ્લા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા . જોકે પોલીસે વચ્ચે પડીને મામલાને શાંત પાડ્યો હતો . આ મારામારીની ઘટનામાં PAASના 5 આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી . - ShareChat
7.8k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post