Monsoon special મોસમનો પહેલો વરસાદ પડતાં જ પતિએ પત્ની ને કહ્યું : જોયું, કેવો સરસ વરસાદ આવે છે. પત્ની એ એક સેકન્ડ ગુમાવ્યા વગર તરત જ કહ્યું : હા હા , વાતો બધી કરવી છે. પણ ઘરમાં કેટલાય દિવસથી ચણા નો લોટ નથી. ભજીયા બજીયા કાંઇ બનશે નહીં, કહી દેવું સારું. હજુ તો પતિ કાંઇ બોલે એ પહેલાં ફરીથી પત્ની બોલી:- અને હવે પાછું કહેતા નહીં કે એક ગ્લાસ અને થોડો બરફ આપી દે. હવે છોકરાઓ મોટા થઈ ગયા છે. આ બધું નહીં ચાલે. પતિ કાંઇ બોલ્યા વગર સામે જોઇ રહ્યો. એટલે તરત સાડી સરખી કરતાં કહ્યું : અને હા, મારી સામે તો જોતા જ નહી. મારે તો પહેલેથી જ કમર દુખે છે #18+ nonveg
1.6k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post