📃 13 એપ્રિલનાં સમાચાર - Tઇસ્પિરેશન દીપા મલિક , પેરાલિમ્પિકખેલાડી પતિ કારગિલમાં લડી રહ્યા હતા અને પોતે ટ્યુમર સામે જન્મ - 30 સપ્ટેમ્બર , 1976 ( મૈસવાલ , જેમાં સ્વિમિંગ , જાવેલિન થ્રો , શોટ પુટ સામેલ છે . હરિયાણા ) પતિ - કર્નલ વિક્રમસિંહ સન્માન દીપા 2011માં લદ્દાખના 9 પાસ 9 દિવસમાં પાર અર્જુન પુરસ્કાર , પશ્રી કરવામાં સફળ રહ્યાં . 2013માં પોતાની બાઇક પર શા માટે ચર્ચામાં - ન્યુઝીલેન્ડનાં વડાપ્રધાન દિલહીથી ચેન્નઇનો 3278 કિ . મી . નો પ્રવાસ કર્યો . જેસિન્ડા આર્ડને સર એડમન્ડ હિલેરી 2009માં અલહાબાદમાં યમુના નદીમાં એક કિ . મી . સુધી સામા પ્રવાહે સ્વિમિંગ કર્યું . ફેલોશિપ માટે પસંદ કર્યા છે . બાઇકમાટે લગ્ન કર્યા 49 વર્ષનાં દીપા મલિકની પ્રાથમિકતાઓ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બિલકુલ બદલાઇ ગઇ છે . થોડાં દીપાની બાઇક પ્રત્યે દીવાનગી ગજબની છે . વર્ષો અગાઉ સુધી બ્રાન્ડેડ કપડાં પહેરવા , ઘરના પેરાલિસિસ થયા બાદ તેમણે સ્વિમિંગ શીખવાનું ઇન્ટિરિયરમાં ખાસ રૂચિ રાખવી અને મિત્રો એટલા માટે શરૂ કર્યું કે બાઇકિંગ માટે તેમના ખભા પરિવારજનો માટે સારું ભોજન બનાવવું એ જ અને હાથ મજબૂત થાય . એક ઇન્ટરવ્યુમાં તેમણે તેમની પ્રાથમિકતા રહેતી હતી . દીપાના કહેવા દીપા સંપૂર્ણપણે વહીલચેરના ભરોસે હતી . આ જણાવ્યું કે કોલેજના દિવસોમાં રોજ સવારે પાર્કમાં મુજબ , તેમનું જીવન લક્ષ્યહીન જ વીતી રહ્યું હતું શારીરિક અક્ષમતાના કારણે તેમને જિંદગીમાં રનિંગ કરવા જતી હતી . તે વખતે એક યુવક રોજ પણ વર્ષ 1999માં તેમના કરોડરજ્જુના હાડકાંમાં લક્ષ્ય મળી ગયું . તેઓ આને “ એબિલિટી બિયોન્ડ બાઇક લઇને ત્યાં આવતો . એક દિવસ દીપાએ સમર હોવાનું માલુમ પડતાં તેમની જિંદગી ડિસએબિલિટી ' કહે છે . જે ઉમરે લોકો રમતમાંથી તેની પાસેથી બાઇકની ચાવી માગી . યુવકે ઇનકાર સંપૂર્ણપણે બદલાઇ ગઇ . 1999માં આ એ જ નિવૃત્તિ લે છે તેવી 36 વર્ષની ઉંમરે દીપાએ કરિયર કર્યો તો દીપાએ ચાવી ઝૂંટવી લીધી અને તેની સામે સમય હતો કે જ્યારે દીપાના પતિ કર્નલ વિક્રમસિંહ શરૂ કરી . તેઓ પેરાલિમ્પિક રમતોમાં મેડલ જ સ્ટંટ કરી બતાવ્યા . દીપાએ તેને સ્પષ્ટ કહી દીધું કારગિલ યુદ્ધમાં સરહદેલડી રહ્યા હતા . બીજી તરફ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે . 2016 સમર કે મને બાઇક ખૂબ પસંદ છે અને તે એવા કોઇ પણ દીપા આ બીમારી સામે લડી રહી હતી . પેરાલિમ્પિક , શોટપુટ એફ - 53 કેટેગરીમાં તેમણે યુવક સાથે લગ્ન કરી લેશે કે જે તેને બાઇકગિફ્ટમાં દીપાની 3 સર્જરી થઇ , 184 ટાંકા આવ્યા . સિલ્વર મેડલ જીત્યો હતો . રાષ્ટ્રીય સ્તરે તેમણે 34 આપે . બીજા દિવસે તે યુવક ( વિક્રમસિંહ ) લગ્નનો કમરથી નીચે પેરાલિસિસિ થઇ ગયો હતો . હવે અને આંતરરાષ્ટ્રીય સ્તરે 13થી વધુ મેડલ જીત્યા છે . પ્રસ્તાવ લઇ દીપાના પિતા પાસે પહોંચી ગયો . - ShareChat
2.6k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post