#🔍 જાણવા જેવું #jp9sojitra #jacksojitra #jayensojitra
🔍 જાણવા જેવું - નવી © જુની અને નવી કહેવતો ) ( ગયા અંકથી ચાલુ ) જુની ઘી ઢોળાયું તે ખીચડીમાં નાણું લુંટાવ્યું તે ચુંટણીમાં ૬િ૫ . કુમળી ડાળી વાળીએ તેમ વળે પક જાની ચુંટણી ધારીએ તેમ કરીએ જાગ્યા ત્યાંથી સવાર જાગ્યા ત્યાંથી બિમાર ૬૭ . રાંડયા પછીનું ડહાપણ હાર્યા પછીનું શાણ પણ li૬૮ . દિવાલને પણ કાન હોય છે દિવાલને પણ “ શ્રવણ સાધનો ” હોય છે ૬૯ . કપાળે કપાળે જુદી મતિ કપાળે કપાળે જુદા ટીકા 10 . ઉંટના અઢાર વાંકા પ્રધાનના પંદર વાંકા T૭૧ . સીધી આંગળીએ ધી ન નીકળે સાદી બંદુકે બેંક ન લૂટાય હળદરના ગાંઠીયે ગાંધી બની બેઠા પાઇપના ટુકડે પલમ્બર બની બેઠા ૩૩ . ભેંસ આગળ ભાગવત નેતા આગળ લાગવગ [ ૭૪ . મૂલ્લાની ઘેટ મજીદ સુધી પ્રધાનની ઘટ પાર્લામેન્ટ સુધી ૭૫ . બાપ મરેગા , બેલ બટેટ્યા લીડર જીતેગા , હીસ્સા બટેટા ૭૬ . આગ લાગે ત્યારે કુવો ખોદવો ચુંટણી આવે ત્યારે સેવા કરવી ૭૭ . ભાવતું હતું તે વૈદે બતાવ્યું જોઇતું હતું તે પ્રધાન અપાવ્યું | | . ગામ હોય ત્યાં ઢંઢવાડ પણ હોય શહેર હોય ત્યાં સુધરાઈ પણ હોય 1 % . ઝાઝા હાથ રળીયામણા ઝાઝા હાથ અળખામણા [ ૮૦ . દુરથી ડુંગર રળીયામણા દુરથી નેતા સોહામણા તલવાર કરતા ક્લમ બળવાન છે . પારકર કરતાં “ ક્લાશીનકેવ બળવાન છે ૨ . પૈસાને તો કુતરાયે નથી સુંધતા પ૨મ , જય પૈસાને તો મને પણ નથી મુકતા ૮૩ . પીળું એટલું સોનું નહિ કાળું એટલું ધન નહિ ૮૪ . ઘરના છોકરા ઘંટી ચાટેને ઉપાધ્યાયને આટો દેશની પ્રજા ભુસું ખાય ને વિદેશીઓને આ | | ૮૫ . ચાર મળે ચોટલાતો ભાંગે કંઇના ઓટલા ચાર મળે નેતા તો કરે દેરાના ફજેતા | ૮૬ . ઘેર ઘેર માટીના ચુલા ઘેર ઘેર “ માઈક્રો ઓવન ૮૭ . રાજા , વાજા ને વાંદરા પ્રધાન , અફસર ને ચપરાસી પાડા પાડા લડેને ઝાડનો ખોડો નીકળે નેતા નેતા લડે ને દેશનો ખોડો નીકળે | | ૮૯ . કૂતરાની પુછડી વાંકી ને વાંક પ્રધાનની તકરીર લાંબી તે લાંબી 10 . લાલો લાભ વગર લોટે નહિ સાક્ષી પૈસા વગર બોલે નહિ - ShareChat
21.5k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post