#📰 કરંટ અફેર્સ #📋 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
📰 કરંટ અફેર્સ - AKADEMY 18 SEPTEMBER 2019 | | / OHA 1 . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં કયો મહોત્સવ ઉજવવાનો નિર્ણય કરાયો છે ? > નમામિ દેવી નર્મદે મહોત્સવ 2 . નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર આંકડાના અનુસાર ભારતના કેટલા એરપોર્ટસ સિંગ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત છે ? - 55 3 . હાલમાં દુબઈ જુનિયર બેડમિન્ટન ટુનામેન્ટ ડબલ ગોલ્ડ જીતનાર કોણ બન્યું ? > તસ્નીમ મીર 4 . હાલમાં પદ્મ વિભૂષણ માટે નામાંકિત થનાર પ્રથમ ભારતીય મહિલા એથલીટ કોણ બન્યું ? - મૈરી કોમ 5 . તાજેતરમાં રાષ્ટ્રીય કોલસા અને વિકાસ કેન્દ્રનું ઉદ્દઘાટન કયાં કરવામાં આવ્યું ? > બેંગ્લોર 6 . તાજેતરમાં ભારતીય નૌસેના માટે વોર ગેમિંગ સોફ્ટવેર નું નિર્માણ કોણે કર્યું ? - > DRDO 7 . કયા ભારતીય રાજદ્વારીને સંયુક્ત અરબ અમિરાત દ્વારા ફર્સ્ટ ક્લાસ ઓર્ડર ઓફ જાયેદ | એવોર્ડથી સમ્માનિત કરાયા ? – નવદિપસિંહ સૂરી 8 . કયા રાજ્યની સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા હેતુ પ્રથમ કૃષિ નિકાસનીતિની ઘોષણા કરી છે ? – ઉત્તર પ્રદેશ 9 . ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સની યાદી કોના દ્વારા જાહેર કરાઈ છે ? > માનવ સંશાધન વિકાસ મંત્રાલય 10 . વર્તમાનમાં સફળ અરેસ્ટેડ લેન્ડિંગનું સફળ પરિક્ષણ થનાર INs તેજસ કયા એરક્રાફ્ટ કરિયર પર મૂકવામાં આવશે ? → INS Asia AKADEMY | © આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ પર જોડાઓ - https : / / t . me / ohaakademy © આજે જ અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી Facebook . com / ohaakademy Youtube . com / chaakademy | Telegram ; ohaakademy Google Play OHA contact - 7383507131 https : / / ohaakademy . com / GET IT ON - ShareChat
3.3k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post