#📰 કરંટ અફેર્સ #📋 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
📰 કરંટ અફેર્સ - Testography 477 Date : 20 . 09 . 2019 ગુજરાત સ્પેશિયલ 1 . નીઝર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? A ) તાપી B ) બનાસકાંઠા C ) આણંદ D ) જૂનાગઢ 2 . ગુજરાત પંચાયત અધિનિયમ , 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયત સત્તર સભ્યોની કેટલી વસતી ધરાવતા જિલ્લાની વસતીથી બનશે ? A ) ચાર લાખ કરતાં વધુ હોય B ) એક લાખ કરતાં વધુ હોય C ) ચાર લાખ કરતાં ન વધુ હોય D ) ત્રણ લાખ કરતાં ન વધુ હોય 3 . ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટે સહાય અંગેની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ( MSMY ) અંતર્ગત સ્વનિર્ભર અભ્યાસક્રમ માટે ઈજનેરી અને અન્ય પ્રોફેશનલ અભ્યાસક્રમ માટે કેટલી મહત્તમ મર્યાદામાં ટ્યુશન ફી આપવામાં આવે છે ? A ) રૂ . 50 , 000 / - B ) રૂ . 1 , 50 , 000 / - C ) રૂ . 1 , 00 , 000 / D ) રૂ . 75 , 000 / 4 . પંચાયતની કોઈપણ સમિતિના અધ્યક્ષ તરીકે ક્યારે લાયક ગણાશે નહીં ? A ) વોર્ડ માટેની મતદારોની યાદીમાં નામ ન હોય તેવી વ્યક્તિ B ) પંચાયતના સભ્ય ન હોય તેવી વ્યક્તિ C ) અભણ અને અંગૂઠાછાપ હોય તેવી વ્યક્તિ D ) ઝગડાળું સ્વભાવવાળી વ્યક્તિ હોય 5 . પારડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? A ) વલસાડ B ) તાપી C ) નવસારી D ) ડાંગ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત રાજ્યમાં ચાલતા મેડીકલ , ઈજનેરી , આર્કીટેકચર વગેરે જેવા સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે કેટલા રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે ? A ) રૂ . 10 . 00 લાખ B ) રૂ . 5 . 00 લાખ C ) રૂ . 7 . 50 લાખ D ) રૂ . 6 . 00 લાખ 7 . સાંતલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? A ) નવસારી B ) પાટણ C ) ભરૂચ D ) ભાવનગર ગુજરાત રાજ્યમાં વિકસતી જાતિઓ ( પછાત , આર્થિક પછાત , લઘુમતી તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા અતિ પછાત જાતિનાને ભારત સરકારની યોજનાના પ્રમાણે વાર્ષિક કેટલા રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ? A ) રૂ . 500 / - થી રૂ . 2 , 850 / - B ) રૂ . 650 / - થી રૂ . 3 , 500 / - C ) રૂ . 700 / - થી રૂ . 3 , 200 / - D ) રૂ . 750 / - થી રૂ . 3 , 000 / છે . તાજેતરમાં ગુજરાત રાજ્યના પશુપાલન ખાતા ( GLDB ) હસ્તકનું ‘ કવારેન્ટાઈન સ્ટેશન ’ મહેસાણા ખાતે કોના હસ્તે લોકાર્પણ થયું ? A ) શ્રી વજુભાઈ વાળા B ) શ્રી નીતિનભાઈ પટેલ C ) શ્રી વિજયભાઈ રૂપાણી D ) શ્રી જવાહર ચાવડા 10 . તાજેતરમાં અમદાવાદના અમીત ખત્રીને ગુજરાત સરકારના એક મંત્રીશ્રી દ્વારા એવોર્ડ અપાયો . અમીત ખત્રી કયા વિષયના નિષ્ણાંત છે ? A ) મકાન સલામતી ( બિલ્ડિંગ સેફટી ) B ) આગ સલામતી ( ફાયર સેફટી ) C ) માર્ગ સલામતી ( રોડ સેફટી ) D ) ત્રણમાંથી એકેય નહીં ANs . 1 . , 2 . C , ૩ . A , 4 . B , 5 . A , 6 . A , 7 . B , 8 . D , 9 . 8 , 10 . C . WORLD | INBOX KNOWLEDGE SHARRIS PVT . LTD . - અમદાવાદ - 75 75 06 01 01 - ગાંધીનગર - 823 823 89 89 - રાજકોટ - 75 75 06 03 03 ભાવનગર - 75 75 06 04 ( પ હિંમતનગર - 75 75 07 09 09 - મહેસાણા - 75 75 06 02 02 , સુરેન્દ્રનગર - 75 95 ( 06 1 આણંદ - વિદ્યાનગર - 75 75 06 23 23 જુનાગઢ 75 75 003 It ગોધરા 7573 8 ) IT IT www . facebook . com / worldinboxpublication Keep Following us @ Social Media 823 823 87 87 823 823 87 87 YouTube World Inbox world . inbox - ShareChat
8.1k એ જોયું
29 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post