📑 1 જાન્યુઆરીનાં સમાચાર - મંધાનાએ ૨૦૧૮માં ૧૨ વન - ડે મેચમાં ૬૬૯ રન અને ૨૫ ટી - ૨૦ મેચમાં ૬૨૨ રન બનાવ્યા હતા સ્મૃતિ મંધાના ICCની મહિલા ક્રિકેટર અને વનડે ક્રિકેટર ઓફ ધ યર બની હરમનપ્રીત આઈસીસી ટી - ૨૦ ટીમની કેપ્ટન આઈસીસીએ વર્ષના અંતિમ દિવસે મહિલા ટી - ૨૦ અને વન ડે ટીમ જાહેર કરી હતી તેમાં ભારતીય ટી - ૨૦ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને ટી - ૨૦ ટીમ ઓફ ધ યરની કેપ્ટન  ાહેર કરાઈ હતી જ્યારે ન્યુઝીલેન્ડની સુઝી ગૅસને વનડે ટીમ ઓફ ધ યરની કેપ્ટન બનાવાઈ હતી , ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાંથી મૃતિ ધાના અને પૂનમ યાદવને વનડે અને ટી - ૨૦ બંને ટીમોમાં સ્થાન મળ્યું છે . મધના અને યાદવ ઉપરd સુઝી બેસે અને ઓસ્ટ્રેલિયાની એલિસા હિતીને પણ આઈસીસીની વન ડે અને ટી - ૨૦માં સ્થાન અપાયું છે . હરમનપ્રીત કૌરે કહ્યું કે , મારા માટે આ ઘણું આશ્ચર્યજનક હતું . છેલ્લા બે વર્ષમાં એમને પર્યાપ્ત ટી - ૨૦ મેચ રમવા મળી નથી , મારા માટે ટીમમાં ઉત્સાહ વધારવો અને પોતાની જાત પર વિશ્વાસ કરવો કે અમે ટી ર૦માં સારો દેખાવ કરી રહ્યા છીએ તે ઘણું મુશ્કેલ હતું ટીમના સભ્યોને આનું શ્રેય જાય છે , જે રીતે તેઓએ પોતાની જાત પર ભરોંસો દાખવ્યો અને આકરી મહેનત કરી હતી મહિલા વન - ડે ટીમ | મહિલા ટી - ૨૦ ટીમ મંધાતાએ વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલા વર્લ્ડ ટી - ૨૦માં ભારતને સેમિફાઇનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી મંધાતા મહિલા વન - ડે રેન્કિંગમાં ચોથા અને ટી - ૨૦માં ૧૦મા ક્રમે ST ) ) ભારતીય મહિલા ટી - ૨૦ ટીમની વાઇસ કેપ્ટન ૨૨ વર્ષીય સ્મૃતિ મંધાનાને સોમવારે આઈસીસીએ વર્ષની મહિલા ક્રિકેટર અને વર્ષની મહિલા વન - ડે પ્લેયર જાહેર કરાઈ હતી . ભારતની ૨૨ વર્ષીય પ્રતિભાશાળી મંધાનાએ વર્ષની ઝડપી મહિલા બોલર | સ્મૃતિ મંધાતાની કારકિર્દી મહિલા ક્રિકેટર બનતાં રચેલ હયો જત ગોસ્વામી બાદ | મેચ ક્લિટ ઍવોર્ડ જીન્યો હતો , પંપાના ” રને ઉચ્ચ સ્કોર મેવર ઓફ ધ યેર | ટેસ્ટ ૨ ૮૧ ૨૦૧૮માં ૧૨ વનડે ઈન્ટરનેશનલ ૫૧ વન - ડે બનનાર સ્મૃતિ ૪૪ ૧ , ૬૦૨ મેચમાં ૨૨ , ૯૦ની એવરેજથી ૨૯ ૧૩૫ ટી - ૨૦ પર ૧ , ૦૪૬ ૮૩ રન બનાવ્યા હતા . ૨૫ ટી - ૨૦ | મંધાતા બીજી * મંધાનાએ ૨૦૧૩માં વન - ડે અને ટી - ૨૦ ઇન્ટરનેશનલ મેચમાં તેણે ૨૨ રન | ભારતીય મહિલા | | ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અને ૨૦૧૪માં ટેસ્ટ બનાવ્યા હતા અને તેનો ટી - ૨૦માં સ્ટ્રાઈકોટ ૧૩ , ૭નો રહ્યો હતો , | ખેલાડી છે | ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું , મંધાનાએ વેસ્ટ ઇન્ડીઝમાં યોજાયેલા આઈસીસી ક્રિકેટર ઓફ ધ યરનો વિકેટકીપર એલિસા હિલીને આઈસીસીની મહિલા વર્ડ ટી - ૨૦માં ભારતને ઍવોર્ડ અપાયો હતો . મંધાનાએ કહ્યું કે , વર્ષની ટી - ૨૦ ઇન્ટરનેશનલ મહિલા સેમિફાઇનલમાં પહોંચાડવામાં આ રીતે ઍવૉર્ડ દ્વારા તમારા પ્રદર્શનને ક્રિકેટર જાહેર કરાઈ હતી . તેણે વર્લ્ડ મહત્વની ભૂમિકા ભજવી હતી . તેણે માન અપાય ત્યારે વધુ મહેનત કરવાની ટી - ૨૦માં છ ઐયમાં ૨ ૨૫ રન બનાવ્યા શ્રેનમેન્ટમાં પાંચ મેચમાં ૧૭૮ ૨ અને ટીમ માટે સારા પ્રદર્શન કરવાની હતા , ઈન્ડની ૧૯ વર્ષીય સ્પિનર મોદી બનાવ્યા હતા , મંધાના ઝડપી બોલર પ્રેરણા મળે છે . મંધાના મહિલા વન - ડે એકવીસટોનને વર્ષની ઇમેજિંગ હીયર જલન ગૌસ્વામી બાદ આઈસીસી ઍવૉર્ડ રેકિંગમાં ચોથા સ્થાને છે જયારે ટી - ૨૦ જાહેર કરાઈ હતી . તેણે નવ વન - ડેમાં ૧૮ મેળવનાર માત્ર બીજી ભારતીય મહિલા રેકિંગમાં 10મા ક્રમે છે . વિકેટ અને ૧૪ ટી - ૨0 આંતરરાષ્ટ્રીયમાં ક્રિકેટર છે . જૂલનને ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયાની ઓપનર અને ૧૭ વિકેટ ઝડપી હતી . સૂઝી બેટ્સ , કેટલ ( ભૂઝીલેન્ડ ) , | મંધાના ( ભારત ) , ટેમી બૂમોન્ટ ઇગ્લેન્ડ ) , ડેન વેન નિકર્ક ( સાઉથ આક્કિા ) , સોફી ડિવાઇના | ( ન્યૂઝીલેન્ડ ) , એલિસી હિલી ઓસ્ટ્રેલિયા , મેરિઝાને કોપ ( સાઉથ આક્કિા ) , ડિમ્ફા રોટિન | વેસ્ટ ઇન્ડીઝ ) , સના મીર પાકિસ્તાન ) , સોફી એકોસ્ટોન ( હેન્ડ ) , પૂનમ યાદવ ( ભારત ) , | | હમenuીત કૌર , કેટલ ( ભારત ) , મંધાના ( ભારત ) , એલિસા હિલી ( ઓસ્ટ્રેલિયા ) , સૂઝી બેટ્સ ( ન્યૂઝીલેન્ડ , નતાલી સ્કવર ( પ્લેન્ડ ) , એલિસા પેરી . ( ઓસ્ટ્રેલિયા , લેગ કાયૅરેક ( ન્યૂઝીલેન્ડ ) , મેગન શટ ( ઓસ્ટ્રેલિયા ) , માના એહમદ ( બાંગ્લાદેશ ) , પૂનમ યોદવા ( ભારત ) , - ShareChat
8.5k એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post