📑 1 ડિસેમ્બરનાં સમાચાર - CU SOCIAL TEAM UEFA Thiitkirtid ( 71 ) iiILDIT OOOOGO / gujjusocial આ મંદિરને પણ મળી Z + સુરક્ષા ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં લાખોની સંખ્યામાં . શ્રદ્ધાળુ આવતા હોય છે . તેથી અંબાજીને સુરક્ષાની દ્રષ્ટિએ Z + કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યા છે . સરકારના યાત્રાધામ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 25 લાખના ખર્ચે એક અગ્નિશામક વ્યવસ્થા કરવામાં આવી છે . તેમાં 95 જેટલા અગ્નિશામક મીની સિલેન્ડર મંદિર ટ્રસ્ટને આપવામાં આવ્યા હતા . આ સિલિન્ડરોથી પાણી બેજ , પાઉડર બેજ , જેવી છ પ્રકારની આગને બુઝાવી શકાશે . - ShareChat
16k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post