📰 17 જૂનનાં સમાચાર - | હાઉઝ ધ જોશ ? હાઇ સર . . ભારતીયોની મન કી બાતાવરસાદી વિઘ્ન વચ્ચે રોહિત , રાહુલ અને કોહલીએ ધોધમાર રન વરસાવ્યા માન્ચેસ્ટર ગ્રાઉન્ડ પર ભારતનીરનસ્ટ્રાઇકઃ પાકિસ્તાન ધ્વસ્ત ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે ૪૦ ઓવરમાં ૩૦૨નો ટાર્ગેટ હતો : પાકિસ્તાન ૨૧ર બનાવી શક્યું , ડકવર્થ લુઈસ પ્રમાણે ભારતનો સૌથી મોટો વિજય સતત સાતમા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો : વિજય શંકર વર્લ્ડ કપની ડેબૂ મેચમાં પહેલા જ બોલે વિકેટ લેનારો પહેલો ભારતીય ખેલાડી છે ? વર્ષ 1992 પાક . ના PM ઇમરાત ખાનની સલાહ પણ સુકની સરફરાઝે અવગણના કરી Page 10 RO _ 1 માન્ચેસ્ટર 1 વર્લ્ડ કપ ખાતે રમાયેલી ભારત અને મુટ ફાઈનાન્સ પાકિસ્તાનની મેચમાં ભારતે ઈતિહાસનું ગોલ્ડ લોન લો અને જતો * પુનરાવર્તન કરવાની સાથે પાકિસ્તાનને ૮૯ મુલૂટ - હદ લિમિટેડ એડિશન રને પરાજય આપ્યો હતો . માન્ચેસ્ટરમાં ગોલ્ડ અને સિલ્વર ભારતની રનસ્ટ્રાઈક સામે પાકિસ્તાનના કોઈન્સ દરરોજ કાંગરા ખરી પડ્યા હતા . ભારતે આપેલા ૩૩૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાનની અડધી ટીમ માત્ર ૧૨૯ રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી . ભારતીય ઓપનિંગ જોડીએ કરેલી ભાગીદારી જેટલા 1800 3131212 રન પણ પાકિસ્તાનની અડધી ટીમ કરી શકી muthootfinance . com નહોતી . વારંવાર વરસાદના કારણે મેચ અટકી જતી હતી . વરસાદના વિઘ્ન વચ્ચે ભારતીય બેટ્સમેનો પાકિસ્તાની બોલર્સ ઉપર ત્રાટક્યા હતા . પીએમ અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટ ટીમના સુકાની ઈમરાન ખાનની સલાહને અવગણીને વર્તમાન પાકિસ્તાની સુકાની સરફરાઝે ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી . તેનો આ નિર્ણય પાકિસ્તાન માટે મુસીબત સમાન સાબિત થયો હતો . વરસાદી વિપ્ન છતાં ભારતીય બેટ્સમેન રોહિત , રાહુલ અને કોહલી પાકિસ્તાની બોલરો ઉપર મનમૂકીને વરસ્યા હતા . રોહિતની સદી અને કોહલી તથા રાહુલની અડધી સદીના જોરે ભારતે પાકિસ્તાનને ૩૩૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો . કે . એલ . રાહુલે પોતાની વર્લ્ડ કપમાં પહેલી અડધી સદી નોંધાવી હતી . આમિરે ત્રણ વિકેટ ઝડપી હતી . ભારત તરફથી કુલદીપ , શંકર અને હાર્દિકે બે - બે વિકેટ ઝડપી હતી . ઉલ્લેખનીય છે કે , સતત સાતમા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો છે . વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન સામે અજેયસિદ્ધિ પરિણામ . સ્થળ પાક . ને ૪૩ રને હરાવ્યું સિડની 1996 પાક . ને ૩૯ રને હરાવ્યું બેંગ્લર 1999 પાકને ૪૭ રને હરાવ્યું માન્ચેસ્ટર ( 2003 પાક . ને ૬ વિકેટે હરાવ્યું સેન્યુરિયન 2011 પાક . ને ૨૯ રને હરાવ્યું મોહાલી . પાક . ને ૭૬ રને હરાવ્યું એડિલેડ 2019 પાક . ને ૮૯ રને હરાવ્યું માન્ચેસ્ટર ભારતનો પાકિસ્તાન સામે ૮૯ રને થયેલો વિજય તેનો વર્લ્ડ કપમાં રનની બાબતે સૌથી મોટો વિજય છે . ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે ૩૫ ઓવર સુધી પહોંચેલી મેચ બાદમાં ૪૦ ઓવરની કરી દેવાઈ હતી . પાકિસ્તાનને બાકીની પાંચ ઓવરમાં ૧૩૬ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો . પાસ્તિાને કુલ ૩૦૨ રન કરવાની હતા જેની સામે તે મેચના અંતિમ બોલે છ વિકેટના નુકસાને ૨૧૨ રન નોંધાવી શક્યું હતું . 2015 Emirates BacHPan www . bachpanglobal . com આપના શહેરમાં બચપન પ્લે સ્કૂલ શરૂ કરો TRA 84601550001 - ShareChat
9.8k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post