📜 1 જાન્યુઆરીનાં સમાચાર - સુરેન્દ્રનગર સ્વા , મંદિરનાં સ્વામી , પ્રેમજીવનદાસનો જન્મદિવસ ઉજવાયો વઢવાણ તા . ૧ સુરેન્દ્રનગર જવાહર ચોકમાં આવેલ મુળીતાબાના શ્રી સ્વામીનારાયણ મંદિરના વયોવૃધ્ધ મહંતસ્વામી શ્રી પ્રેમજીવનદાસજીનો આજે ૮૯મો જન્મદિવસ મંદિરના પ્રાંગણમાં ખૂબજ ભવ્યતાથી ઉજવેલો હતો . ભાવિક ભકતો સંતો એ સ્વામીને શુભેચ્છાઓ પાઠવેલી હતી અને નૂતન વર્ષના દિવસે આશીવાદ પ્રાપ્ત કરેલા આ પ્રસંગે મંદિરના ! કોઠારી સ્વામી શ્રી કૃષ્ણવલ્લભદાસજીના માર્ગદર્શનથી શ્રી નરનારાયણદેવ યુવક મંડળ દ્વારા શહેરના બાલાશ્રમ , અનાયાશ્રમ તેમજ વૃધ્ધાશ્રમના વૃધ્ધોને આશરે મીઠાઈ O કી . નું વિતરણ કરવામાં આવેલું તેમજ ૨૦ થી ૨૫ - ફરસાણનું પણ વિતરણ કરવામાં આવેલ . ) ધર્તુમાસના પર્વ નિમીતે સવારે પ્રાતઃ કાલમા મંગળા આરતી કરી ત્યારબાદ ધુન કરી સ્વામીશ્રીનો જન્મોત્સવ નીમીતે સહુને અંતરના આશીર્વાદ પાઠવેલા હતા . | - ShareChat
204 એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post