(^_^)....ʕ•ٹ•ʔ
✋ રાશિફળ - આવા લોકો બહુમુખી પ્રતિભાના માલિક હોય છે . ખૂબ વધુ વાતો કરનાર આ લોકોને ટીકાઓ સહન કરવી પડે છે . તે રહસ્યમય હોય છે અને પોતાની વસ્તુઓને ખૂબ સ્પષ્ટ કરતા નથી . પોતાના પ્રેમ પ્રત્યે સચેત રહેનાર આ લોકો શંકાશીલ પણ હોય છે . પૈસા , મોભો પ્રાપ્ત કરવા માટે આ લોકો પોતાની વસ્તુને સરળતાથી કોઇને આપતા નથી . આ લોકો કંજૂસ હોય છે , આવા લોકોને ખાડો ખૂબ પસંદ હોય છે . - ShareChat
4k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post