📃 26 એપ્રિલનાં સમાચાર - - વિશ્વ મેલેરિયા ડેની મ્યુનિ . દ્વારા ઉજવણી વર્ષ ૨૦૨૨ સુધીમાં અમદાવાદને મેલેરિયામુક્ત બનાવવાનો નિર્ધાર Vartman CA મેલેરિયાની તપાસ માટે ૧૫ લાખ વ્યક્તિઓના લોહીના નમૂના લેવાયા અમદાવાદ મ્યુનિ . કોર્પોરેશન દ્વારા આજે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આગામી ૨૦૨૨ સુધીમાં અમદાવાદ શહેરને મેલેરિયામુકત શહેર મેલેરિયાના રોગની તપાસ માટે બનાવવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો શહેરના છ મ્યુનિ . ઝોનના સોસાયટી , નિર્ધાર કરવામાં આવ્યો હતો . મ્યુનિ . ફલેટ અને પોળો જેવા વિસ્તારો અને સ્લમ્સ વિસ્તારમાં ૨૦૧૭માં ૧૧ લાખ કમિશનર વિજય નેહરાએ અખબારી વ્યક્તિઓના લોહીના નમૂના લઇ પરિષદમાં આ જાહેરાત કરતા એમ તપાસ હાથ ધરવામાં આવી હતી . જેમાં જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ૨૫મી મેલેરિયાના દર્દીઓની સંખ્યા ૧૦ એપ્રિલના દિવસને વિશ્વ મેલેરિયા હજાર જેટલી જણાઇ હતી . પરંતુ દિવસ તરીકે ઊજવવામાં આવે છે . ૨૦૧૮ - ૧૯માં ૧૫ લાખ વ્યક્તિઓના ચાલુ વર્ષે ૨૦૧૯માં વિશ્વ આરોગ્ય લોહીના નમૂના લઇ તપાસ હાથ સંસ્થા દ્વારા વિશ્વ મેલેરિયા દિવસનું ધરવામાં આવી હતી લોહીના આ થીમ ‘ ઝીરો મેલેરિયા સ્ટાર્ટ વિથ મી ' નમૂના એવા વ્યક્તિઓના લેવામાં એટલે કે મેલેરિયાના અંતની શરૂઆત આવ્યા હતા કે , જેમને તાવ આવ્યો અમારા પ્રયત્નોથી નક્કી કરવામાં હતો . આ દર્દીઓ પૈકી મેલેરિયાથી આવી છે . કેન્દ્ર સરકાર દ્વારા આગામી એકનું મૃત્યુ થયું હતું વર્ષ ૨૦૩૦માં અને ગુજરાત સરકાર કાઢવામાં આવી છે . જ્યારે આરોગ્ય દ્વારા ૨૦૨૨ સુધીમાં મેલેરિયા મુક્ત વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી ગુજરાતનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો નિર્ધાર કમિશનર કુલદીપ આર્યએ વ્યક્ત કરવામાં આવ્યો છે . ગુજરાત મેલેરિયામુકત શહેર માટેની સરકારના આ નિર્ધારને શિરે ચડાવીને જનજાગૃતિ અભિયાનની માહિતી અમદાવાદ મ્યુનિ . કોર્પોરેશને ૨૦૨૨ આપતા એમ જણાવ્યું કે , મ્યુનિ . ના ૪૮ સુધીમાં અમદાવાદ શહેરને વોર્ડના નોન સ્લમ તથા સ્લમ મેલેરિયામુક્ત શહેર બનાવવાનું બીડું વિસ્તારમાં મેલેરિયા વિભાગ દ્વારા ઝડપ્યું છે અને તેને એક ટાસ્ક તરીકે લાર્વાનું લાઇવ ડેમોસ્ટ્રેશન કરી ગ્રૂપમાં ઉપાડીને જનભાગીદારી દ્વારા લક્ષ્ય લોકોને મચ્છરજન્ય રોગચાળા બાબતે પ્રાપ્ત કરવા અનેકવિધ યોજનાઓ ઘડી જાણકારી આપવામાં આવશે . જનભાગીદારી દ્વારા હાથ ધરાશે મેલેરિયામુક્તિની કામગીરી - ShareChat
2.8k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post