#🔍 જાણવા જેવું
🔍 જાણવા જેવું - ' સૌએ જાણવું ખૂબ જ જરૂરી મોબાઈલ વાપરનારાઓ આ ચાર માહિતી નથી જાણતા દસમાંથી નવ જણ જાણતા નથી કે મોબાઈલ કેટલો ઉપયોગી છે ! મોબાઈલ ફોન તો હવે લગભગ બધા જ વાપરતા થઇ ગયા છે ! પરંતુ આપણી મુશ્કેલીના સમયમાં તે કેવી રીતે તમને મદદ કરે છે તે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે ! બોલો તો ખાસ્સા લાંબા સમયથી મોબાઈલ વાપરતા હશો પરંતુ શું નીચે જણાવેલ બાબતો જાણો છો ? - ૧ . જો તમારા મોબાઈલ ફોનના કવરેજ એરિયાની બહાર હોય અને તમારે કોઇને ફોન કરવાની તાકીદની જરૂર હોય તો આપના મોબાઈલમાં ૧૧૨ નંબર જોડો ! ૧૧૨ નંબર આ સમગ્ર વિશ્વમાં ઈમરજન્સી નંબર તરીકે માન્ય છે , આ નંબર ( એટલે કે ૧૧૨ ) જોડવાથી તમારો મોબાઈલ ગમે તે નેટવર્ક શોધીને તમને નંબર જોડી આપે છે અને તેની વધુ રસપ્રદ બાબત તો એ છે કે તમારા મોબાઈલનું કીપેડ લોક હશે તો પણ આ નંબર લાગશે ! - ૨ , છપ બેટરી પાવર : જો તમારા મોબાઈલ ફોનની બેટરી ખૂબ જ લો થઇ ગઈ હોય અને ફોન લગભગ બંધ જેવો થઈ ગયો હોય તો ૩૩૭o # કી દબાવો આ બટન દબાવાથી બેટરીમાં ૫૦ ટકા જેટલો પાવર વધશે અને રીઝર્વ પાવર , ફરી તમે બેટરી ચાર્જ કરશો ત્યારે ચાર્જ થઈ જશે ! ૩ , તમારા મોબાઈલ ફોનનો IMEI NO તમે # ડાયરીમાં લખી રાખો . આપના ફોનમાં તમે કી દબાવશો તો એક ૧૫ આંકડાનો નંબર સ્ક્રીન પર આવશે ! જે ક્યારેક તમારો ફોન ચોરાઈ જાય તો પોલીસ ફરિયાદ સમયે આ નંબર આપવો પોલિસ સર્વિસ પ્રોવાઇડર મારફત આ મોબાઈલ ફોન કયા એરિયામાંથી ઓપરેટ થાય છે તે જાણી શકાશે અને કદાચ ફોન ચોરનાર વ્યક્તિને પકડી ન શકે તો પણ આ સર્વિસ પ્રોવાઇડર આ IMEI NOનંબરવાળો ફોન બંધ કરી શકે છે . જો ચોર તેમાં સીમકાર્ડ બદલી નાખે તો પણ તેમાંથી ઇનકમિંગ કે આઉટગોઇંગ કોન થતા નથી . તેથી તે ફોન વાપરી શકે નહિ કે વેચી પણ શકે નહિ ! | ૪ . જો તમારી કારમાં ડોર રિમોટ કન્ટ્રોલવાળા હોય ને તમે રિમોટ કારમાં જ ભૂલી ગયા હોય અને કાર લોક થઇ ગઇ હોય તો ? જો આવું થાય તો ગભરાશો નહિ ! તમારે સ્પેર ( ડપ્લીકેટ ) રિમોટ લેવા ઘરે જવાની જરૂર નથી ! તમારા ઘરે - ShareChat
55.6k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post