#😭 અધૂરો પ્રેમ
😭 અધૂરો પ્રેમ - ' આજ તારી પાસે છે અને તને કોઈ ર્ક નથી પણ એક દિવસ હું તને યાદ આવીશ . . અત્યારે તો ઘણા સાથે છે તારા પણ જ્યારે એકલતા અનુભવીશ ત્યારે હું તને યાદ આવીશ ' આજે મારી વાતો તને હેરાન કરે છે પણ ક્યારેક તો તું આજ વાતો ને યાદ કરીશ . . ' ઘણા છે ચાહવાવાળા તારા પણ જ્યારે સાચા પ્રેમની કમી ખૂટશે ત્યારે હું યાદ આવીશ ' અત્યારે તો હું છું તારા સાથ પણ નહીં હોવ ત્યારે , ' તું જ મને શોધવા આવીશ . . ' બધું જ તારા પાસે હોવાં છતાં કંઈક ખૂટશે ત્યારે તને હું યાદ આવીશ - ShareChat
198 એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post