#📰 14 ઓક્ટોબરનાં સમાચાર
📰 14 ઓક્ટોબરનાં સમાચાર - સૌરાષ્ટ્ર સમય કા WhatsAap Edition તંત્રી E - mail : rushinews @ gmail . com R , N , , No . GUJGUJ / 2010 / 38885 ઋષિકેશ એમ , પંડયા ગાયત્રી નિવાસ 1 - સ્ટેશન પ્લોટ , ગોંડલ – ૩૬૦ ૩૧૧ . જી . રાજકોટ . મો . ૯૮૨૪૬ ૧૯૩૮૫ ગોંડલમાં જુના મનદુ : ખમાં ગફારભાઇ ચૌહાણ પર નાનાભાઇ અને પત્નીનો . છરીથી હુમલો પુત્ર ઇરફાન પર હુમલો થતા વચ્ચે પડેલ ગફારભાઇને ગંભીર ગોંડલ . તા . ૧૪ / ૧૦ / ૨૦૧૯ ઇજા : ઇરફાનને પણ માર માર્યો કોલેજીયન મોલના બધા જ શો - રૂમમાં તહેવાર નીમીતે સ્પેશ્યલ ઓફર ૧૧ ઉક ( રૂા . 900 જીન્સ શર્ટ ટી - શર્ટ , કોલેજીયન મોd ફાઈનલ ચોઈસ કોલેજીયન યોજીસ ) લોણwા સાડા સણો રાહો છોd૯૮ી સામે | | આલીશાળા ઢોરની સામે બસ સ્ટેન્ડ રોડ , ગોંડલ , બસ રહેઠ રોડ , ર્મોડલ | | બસ સ્ટેન્ડ રોડ , ગોંડલ , ' બદ્યા શો - રૂaloiા મોબાઈલ : ૯૮રપપ ૪૦૮૮૧ ગોંડલમાં નાની બજાર મેમણ જમાત ખાનાની અંદર જુના મનદુઃખમાં ખાટકી | | આધેડને તેના નાનાભાઇ અને પત્નીએ છરીના ઘા ઝીંકી દીધા હતા તેમજ પુત્રને પણ માર માર્યો હતો . પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ભગવતપરા શેરી નં . ર૯ / ૨ માં રહેતા ગફારભાઇ અહેમદભાઇ ચૌહાણ ખાટકી ( ઉ . વ . પપ ) ને તેના નાનાભાઇ દાઉદ અહેમદભાઇ તથા તેની પત્ની અફસાનાબેને છરીના ઘા ઝીંકી દિતા ગફારભાઇને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયેલ છે . પોલીસના જણાવ્યા મુજબ જુના મનદુઃખનો ખાર રાખી આરોપી દાઉદે ઇજાગ્રસ્ત ગફારભાઇને કહેલ કે તું શું કામ મારી સામે જોવે છે તેમ કહી ગાળો આપતા ગફારભાઇએ ગાળો આપવાની ના પાડતા દાઉદે નેફામાંથી છરી કાઢી | ગફારભાઇના પુત્ર ઇરફાન પર હુમલો કરતા ગફારભાઇ વચ્ચે પડતા તેને ગંભીર ઇજા થઇ હતી . ત્યાર બાદ દાઉદ તથા તેની પત્નીએ ઇરફાનને પણ ઢીકા પાટુનો મારમારી મારી નાખવાની ધમકી આપી હતી . આ અંગે ગફારભાઇએ તેના ભાઇ દાઉદ તથા તેની પત્ની અફસાના સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ | કરતા પોલીસે બંન્નેની શોધખોળ હાથ ધરી છે . વધુ તપાસ પીએસઆઇ બી . એલ . ઝાલા ચલાવી રહયા છે . - ShareChat
522 એ જોયું
29 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post