💪 સ્વાસ્થ્ય અને લાઇફસ્ટાઇલ - [ | સાચવી રાખો પથરીનું ઓપરેશન કરાવવાની જરૂર નથી પથરી પણ આજકાલ સામાન્ય રોગ થઈ ગયો છે . ડોક્ટર સીધી ઓપરેશનની જ વાત કરતા હોય છે પણ ઘરગથ્થુ ઉપચારથી ગમે તેવડી મોટી પથરી ભાંગીને ભૂકને થઈને નીકળી જાય છે . કળથી નામનું કઠોળ આવે છે . સૌરાષ્ટ્રના અમુક ભાગમાં જાણીતું છે . મહારાષ્ટ્રના પણ અમુક ભાગમાં ખવાય છે . જ્યારે ડુંગરાના ખડકોને ભાંગવા માટે દારૂગોળાનો દારૂ નહોતો ત્યારે લોકો આ કળથીને બાળીને એના ધુમાડાથી ખડકો તોડતા હતા . એ કળથીનો સુપ એક કે બે દિવસ લેવાથી પથરી નીકળી જશે . T બીજો ઉપાય પથરીનો બીજોરૂ છે . અમુક શાકવાળા બીજોરૂ રાખતા હોય છે . ન હોય તો એ મંગાવી આપશે એ બીજોરૂનો સવારના જ્યુસ કરીને પી જવાનો ગમે તેવી ભારે પથરી હશે તો એ ભુક્કો થઈને નીકળી જશે . Like & Share જરૂર કરે . - ShareChat
60.9k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post