#📰 29 મેનાં સમાચાર
📰 29 મેનાં સમાચાર - ઉનાળાની ઋતુમાં ગરમી ( લૂ - હિટ સ્ટ્રોક ) થી રક્ષણ માટેના અગત્યના ઉપાયો હિટ સ્ટ્રોક શું છે ? ભારે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઊંચા સ્તર સુધી પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હિટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય છે . કોના માટે વધુ જોખમકારક ? ગર્ભવતી સ્ત્રીઓ મજુરી કામ કરનાર વૃધ્ધો બાળકો ધ્યાન આપવા લાયક લક્ષણો . માથામાં પરસેવો ચામડી લાલ , સૂકી ઉલટી અશક્તિ આંખો દુ : ખાવો થવો ન થવો અને થવી અનુભવવી લાલ થવી ગરમ થવી ઉપર મુજબના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કાર્યકર અથવા નજીકના આરોગ્ય કેંન્દ્ર નો સંપર્ક કરવો . ગરમીથી બચવાના ઉપાયો . . . . પાણી આલ્કોહોલ તથા કેફી ન્હાવાનું સફેદ , હલકાં રંગના બંધ કારમાં વધુ પીવો જેવા પ્રવાહી ન પીવો પ્રમાણ વધારો કપડા પહેરો ન બેસો વધુ પડતું બહાર રહેવાનું ટાળો સારવાર . . . ૦ ઈમરજન્સી હેલ્પલાઈન ૧૦૮ ઉપર કોલ કરો . ૦ જ્યાં સુધી મેડિકલ સેવા આવે ત્યાં સુધી નીચેની સૂચનાઓને અનુસરો ૦ વ્યક્તિને પગ જમીનથી થોડા ઉંચા રહે તેમ સુવડાવો ૦ પંખાની સીધી હવા તેના શરીર ઉપર આવે તે રીતે મૂકો 0 દર્દીના બગલમાં , કમર પર તથા ગળાની નીચે ભીના કપડVટુવાલ / બરફ મુકો ૦ વ્યક્તિને થોડું ઠંડું સાદુ પાણી પીવડાવો સૌજન્ય : - આરોગ્ય શાખા , જિલ્લા પંચાયત - ShareChat
10.7k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post