📰 18 જૂનનાં સમાચાર - અહો આશ્ચર્યમ્ ! ઓસ્ટ્રેલિયામાં અજગર મગરને ગળી ગયો ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં એક અજગરે એક મગરને આખેઆખો ગળી લીધો હતો , નાની બોટમાં પસાર થઈ રહેલા માર્ટિન મુલર નામના કાયાકરે જ્યારે આ જોયું ત્યારે તેને વિશ્વાસ બેઠો નહોતો અને તેણે આ તસવીરો લીધી હતી . મીઠા પાણીમાં રહેતા મગરો પર અજગરોની નજર રહેતી હોય છે . આવા અજગર આખેઆખો શિકાર ગળી જાય છે . માર્ટિને આ તસવીરો તેના ફેસબુક એકાઉન્ટ પર મૂકી એને ૧૦ , ૦૦૦ લાઇક્સ મળ્યા હતા . - ShareChat
13.2k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post