📃 13 એપ્રિલનાં સમાચાર - રા ' ના વિ . સં . ૨૦૭૫ , ચૈત્ર સુદ ૮ પાના : ૧૮ + ૮ + ૪ સંવર્ધક તંત્રી સ્વ . શ્રી ચીમનભાઇ એસ . પટેલ - REG NO . GAMC - 26 / 2018 - 2020 o vol : 62 No . : 219 AHMEDABAD www . sandesh . com ૩૦ મે સુધીમાં યાદી બંધ કવરમાં ચૂંટણી પંચને સોંપી દેવી પડશે રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાન અને દાતાઓના નામ સોપવા સુપ્રીમનો આદેશ ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને મળેલા નાણાં અને દાતાઓના નામનો રેકોર્ડ ચૂંટણી પંચ રાખશે નાણામંત્રાલયને એપ્રિલ - મેમાં ચૂંટણી બોન્ડ ખરીદવાના દિવસ ૧૦થી ઘટાડીને પાંચ કરવાનો નિર્દેશ BONDS નવી દિલ્હી એનજીઓ એડીઆર અને સીપીઆઈએમ દ્વારા કરાયેલી | ચૂંટણી બોડ . રાજકીય પક્ષોને ભંડોળ આપવા માટે સરકાર દ્વારા લાગુ કરાયેલી ચૂંટણી બોન્ડ અરજીમાં ચૂંટણી બોન્ડ યોજનાની યોગ્યતાને પડકાર આપવામાં યોજનાની યોગ્યતાને પડકારતી અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે અરજકતોની આવ્યો હતો . અરજકર્તાઓએ માગ કરી હતી કે , ચૂંટણી ભારતના નાગરિકો ઉપરાંત તમામ રાજકીય પાર્ટીઓને ૩૦મે સુધીમાં ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા નાણાં અને માણ પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે ક્યાં તો ચૂંટણી બોન્ડ જારી વિદેશી કંપનીઓ ચૂંટણી તેના દાતાઓની યાદી બંધ કવરમાં ચૂંટણી પંચને સોંપી દેવાનો આદેશ આપ્યો છે . કરવાનું બંધ કરી દેવામાં આવે અથવા તો ચૂંટણી બોન્ડ દ્વારા બોન્ડની ખરીદી કરીને રાજકીય સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે , અરજીમાં રજૂ કરાયેલો મુદો મુક્ત અને ન્યાયી ચૂંટણી અપાતા દાન અને દાતાના નામ જાહેર કરવામાં આવે , સીપીએમે પક્ષોને ભડોળ આપી શકે છે . પ્રક્રિયા માટે અત્યંત મહત્ત્વનો છે . સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે , રાજકીય તેની અરજીમાં દાવો કર્યો હતો કે , દાતાઓ અને દાનની રકમ પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા નાણાંનો રેકોર્ડ ચૂંટણી પંચ રાખશે . તે ઉપરાંત જાહેર નહીં કરાય તો ભારતીય લોકશાહીની મુશ્કેલીઓમાં અને કેટલી રકમ તેણે આપી છે સુપ્રીમ કોર્ટે નાણામંત્રાલયને એપ્રિલ - મેમાં ચૂંટણી બોન્ડ ખરીદવાના દિવસ ૧૦થી વધારો થશે . તે અંગેની માહિતી અત્યાર સુધી ઘટાડીને પાંચ કરવાનો નિર્દેશ આપ્યો છે . ગુપ્ત રાખવામાં આવતી હતી . ચીફ જસ્ટિસ રંજન ગોગાઈના નેતૃત્વ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે , તમામ ચૂંટણી બોન્ડ હાલ એસબીઆઈ રાજકીય પાર્ટીઓ ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાન અને તેના દાતાઓના નામ અને પાસેથી ખરીદી શકાય છે . ૧૫મી મે સુધી મળનારા તમામ ચૂંટણી બોન્ડની વિગતો ૩૦મે સુધીમાં બંધ કવરમાં રાજકીય પક્ષોના દાતાઓ અંગે જાણકારી ચૂંટણી બોન્ડનો મુખ્ય હેતુ ચૂંટણીમાં કોઈપણ દાતા પોતાની ઓળખ ચૂંટણી પંચને સોંપી દે . ચૂંટણી બોન્ડ દ્વારા દાનમાં પારદર્શકતા અને નામ નહીં આપવાની 1 મેળવવી મતદારો માટે જરૂરી નથી . આપ્યા વિના સ્ટેટ બેન્ક ઓફ કાળા નાણાંના ઉપયોગ પર નિયંત્રણ જોગવાઈ સામે અરજકર્તા એનજીઓ એડીઆર ( એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક , ઈન્ડિયામાંથી એક કરોડ રૂપિયા 9 ચૂંટણી ભંડોળમાં આ પ્રકારની લાદવાનો છે . ચૂંટણી બોન્ડ દ્વારા નાણાં રિફોર્મ્સ દ્વારા ઉઠાવેલો વાંધો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા માટે અત્યંત આવશ્યક 2 સુધીના ચૂંટણી બોન્ડ ખરીદીને છે . ઉલ્લેખનીય છે કે , ચૂંટણી પંચ મુજબ , ૨૦૧૭ - ૧૮માં ચૂંટણી બોન્ડ દ્વારા સૌથી વધુ નામ જાહેર કરાશે તો તેમને મુશ્કેલીમાં - પારદર્શકતા વ્યવહારુ નથી , દાતાઓના યોગ્ય રીતે આવે છે અને યોગ્ય જગ્યાએ પોતાની પસંદગીના રાજકીય વપરાય છે . રૂપિયા ૨૧૦ કરોડ ભાજપને જ્યારે બાકી તમામ પક્ષોને 11 કરોડ પ્રાપ્ત થયા હતા . પક્ષના બેન્ક ખાતામાં જમા મૂકવામાં આવી શકે . E સરકાર દ્વારા કોઈ ચૂંટણી ભંડોળ પ્રાપ્ત કરાવી શકે છે . દાતાને કરવેરામાં છે નામ જાહેર કરવાથી રાઇટ ટુ ઈ થતું ન હોવાથી રાજકીય પક્ષોને રાજકીય પણ મુક્તિ અપાય છે . બોન્ડનો ધો . 12TFY [ SY / TY 9 પ્રાઇવસીનું ઉલ્લંઘન થશે . ફંડિંગ પર જ આધાર રાખવો પડે છે . વેચાણ ૬૨ ટકા વધ્યો છે , Engineering / MBBS શું હતી સરકારની દલીલો - ShareChat
4k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post