KBC: અ'વાદી ટેણિયાએ જીત્યા 6.40 લાખ
📰 અમદાવાદ સમાચાર - KBC : અ ' વાદી ટેણિયાએ જીત્યા 6 . 40 લાખા ( કૌન બનેગા કરોડપતિ શો પર ચિલ્ડ્રન વીક ચાલી રહ્યો . છે . શો ના હોસ્ટ અમિતાભ બચ્ચન નાના બાળકોને પ્રશ્નો કરતા નજરે પડી રહ્યા છે . ત્યારે અમદાવાદનો 11 વર્ષનો ગજેન્દ્ર આહિર અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર પહોંચી ગયો હતો . ગજેન્દ્રએ પોતાની બુદ્ધિમત્તાની . 6 . 40 લાખ રૂપિયા જીતી ચૂક્યો હતો . ગજેન્દ્રના હાજર જવાબી હોવાથી અમિતાભ બચ્ચન તેનાથી પ્રભાવિત થયા હતા અને કહ્યું હતું કે હવે મારી નોકરી ખતરામાં છે . ' દરેક ગુજરાતીઓ માટે , ડાઉનલોડ IEDav2neuus ' # IndiaReadsWay2News - ShareChat
132 views
4 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post