#😢 Miss you #😥 દર્દભરી વાતો
😢 Miss you - કયારેક થાકી જાવ છું . ' તો કયારેક હારી જાવ છું કયારેક જાણી લવ છું જીવવાની રીતો ' તો કયારેક માણી લવ છું થોડીક જિંદગી ' કયારેક આપી દઉ છું કોઈને સાથ ' તો કયારેક અલગ કરી લઉ છું મારી જાત bhans કયારેક હસી લઉ છું મન ભરીને ' કયારેક ઘણાં લોકોથી ઘેરાઈ જઉ છું . ' તો કયારેક એકલતામાં જ ઘુટાઈને મરી રઉ છું . ' તો કયારેક મનમાં ને મનમાં જ રડી લઉ છું . ' કયારેક દિલ ખોલીને પ્રેમ કરી લઉ છું ' તો કયારેક ખોબા જેટલા પ્રેમ માટે પણ તરસી લઉ છું . ' કયારેક મળેલી જિંદગીને ભરપુર જિવી લઉ છું ' તો કયારેક જિંદગીના છેલ્લા દિવસની રાહ જોઈ લઉ છું . Kanha . Ni _ tsu T - ShareChat
11.3k એ જોયું
28 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post