#💪 સ્વાસ્થ્ય અને લાઇફસ્ટાઇલ #🏃 આરોગ્ય ટિપ્સ #🤸 ફિટનેસ
💪 સ્વાસ્થ્ય અને લાઇફસ્ટાઇલ - આજે ઉંમરલાયક માણસોને ઢીંચણના ઘસારા ખુબ જ જોવા મળે છે અને ડોક્ટર સાહેબ ઢીચણ ના ઓપરેશન કરીને રૂપિયા બે થી ત્રણ લાખ લેશે જો તમારે ઓપરેશન ના કરાવવું હોય તો નીચેનો સાદો એક પ્રયોગ કરો 250 ગ્રામ તલ 50 ગ્રામ સૂંઠ પાવડર 100 . ગ્રામ દેશી ગોળ અને 10 નંગ અખરોટ આ બધાનો પાવડર કરી 10 નંગ લાડવા બનાવો અને રોજ ભૂખ્યા પેટે એક લાડુ ખાવો એક મહિનો પ્રયોગ કરવાથી દુખાવા બંધ થઈ જશે અને ઓપરેશન કરાવવું નહીં પડે લિ . વૈદ શ્રી બી . કે . પટેલ પાટણ મોબાઈલ નંબર 94 ૨૯ 20 88 86 ફોન કરી જાણકારી લેવી . સહુની તબિયત સારી રહે તેવી અમારી ભાવના છે . જય શ્રી કૃષ્ણ * 11 : 30 am - ShareChat
38.6k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post