#📰 કરંટ અફેર્સ #📋 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
📰 કરંટ અફેર્સ - SSI ' DILITE : 20 00 CURRENT AFFAIRS SHUBHAM - SHIVAM INSTITUTE 1 . International Day of Peace and Non - Violence કયા દિવસે મનાવવામાં આવે છે ? + 21 Sept . ( elly : Climate Action for peace ' ) I 2 . રાજયના કયા મંત્રાલય દ્વારા આગામી સમયમાં કેવડીયા ખાતે “ નર્મદા શ્રમ એન સેવા શિબિર ' 15 થી 35 વર્ષના યુવક - યુવતીઓ માટે યોજવામાં આવશે ? * રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ | 3 . આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પાત્રતા પ્રમાણપત્રની માન્યતા વધારીને કેટલી કરવામાં આવી છે ? | + 3 વર્ષ 4 . કઈ રાજય સરકારે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં 3 થી 8 ધોરણ સુધી સંસ્કૃત ભાષા ફરજીયાત બનાવી છે ? - ઉતરાખંડ 5 . વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO ) એ પ્રથમ વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કયા દિવસે ઉજવ્યો ? | 17 Sept . | 6 . નેશનલ જીયોસાઈન્સ એવોર્ડ ઓફ એકિસલેન્સ કોને આપવામાં આવ્યો છે ? - પ્રો . સૈયદ વાજીદ અહમદ નકવી | 7 . નેશનલ સેન્ટર ફોર કલીન કોલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ( NCCCR & FAD ) ને કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે ? - બેંગ્લોર 8 . NTPC દ્વારા 5GW નો સોલર પાર્ક કયા રાજયમાં સ્થાપવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે ? * ગુજરાત I 9 . India Post એ તાજેતરમાં એશિયા , યુરોપ અને સાઉથ અમેરિકા એવા કેટલા નવા દેશો માટે Speed Post Service શરૂ કરવાની ઘોષણા કરી છે ? + 6 દેશો | 10 . તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી કયા દેશની સાત દિવસીય યાત્રા પર ગયા છે ? * અમેરિકા FOR DAILY GK & CURRENT TYPE ' JOIN ' IN WHATSAPP 80 806 80 606 JOIN OUR TELEGRAM : https : / / t . me / ssiupdates IIMBAITHFURBISS - 3STARTSIRDM28 / 09 / 2019 , 8TD 5 REF : 8080680606 - ShareChat
15.1k એ જોયું
26 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post