#📔 બાઇબલ #⛪ Holy Jesus
📔 બાઇબલ - ઓ ખ્રિસ્તના આત્મા પવિત્ર મને કર , ઓ ખ્રિસ્તના શરીર બચાવી મને રાખ . ઓ ખ્રિસ્તના લોહી હિંમત મને આપ , ઓ ખ્રિસ્તની કુંખના પાણી ધોઇ મને નાખ . ઓ ખ્રિસ્તની પીડા શક્તિ મને આપ , ઓ ઉત્તમ ઈસુ ! મારું સાંભળ , તારા વેહમાં સંતાડી મને રાખ . તારાથી મને દૂર ન થવા દે , ભૂંડા વૈરીથી રક્ષણ મારું કર . મરણના સમયે તેની મને જા , તારી પાસે આવવા મને દે . પવિત્રોની સાથે તારી સ્તુતિ કરવા મને દે . યુગો યુગ , આમીન . . . ! ! hemantmik - ShareChat
3.8k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post