I gyan guru ramesh parmar plz my channel subscribe plz plz Yutub channel
📰 22 ફેબ્રુઆરીનાં સમાચાર - રબારી સમાજનું ગૌરવ નેપાલમાં યોજાનાર ઓપન નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છી ખેલાડી વરજાંગ રબારીની પસંદગી કચ્છી ખેલાડીઓ અને પણ હવે જિલ્લા , રાજય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ ઉભી કરવામાં સફળ થઈ રહ્યા છે . તેનું વધુ એક ઉદાહરણ રબારી સમાજના ગૌરવ વરજાંગ રબારીએ પૂરું પાડયું છે . નેપાલમાં યોજાનાર ઓપન નેશનલ ક્રિકેટ ઓપન ટુર્નામેન્ટમાં વરજાંગ રબારીની ઓલરાઉન્ડ તરીકે તરીકે કરવામાં આવી છે . મે મહિનામાં નેપાળનો પ્રવાસ કરશે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે . આ કચ્છી ખેલાડીને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે અને તેઓ વધુ પ્રગતિ કરી કચ્છનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવવામાં આવી રહી છે . - ShareChat
141 એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post