દયા બેને વાપસી માટે મૂકી આ શરતો
અમદાવાદ સમાચાર - WOOD TWARDS FA SIBLY WARDS જિ / / / / / / SONY ONY SONY WWARDS 6 gIB ' SONY યા બેને વાપસી માટે મૂકી આ શરતો . તારક મહેતામાં દયા બેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી લાંબા સમયથી ગુમ છે . ત્યારે હવે દિશા સિરિયલમાં કમ બેક કરવાની છે . પરંતુ તે માટે તેણે ઘણી શરતો મૂકી છે . જોકે મેટરનિટી લીવ પર જતા પહેલા દિશા એક એપિસોડ માટે રૂ . 1 . 25 લાખ લેતી હતી . પરંતુ હવે તેણે એક એપિસોડ માટે રૂ . 1 . 50 લાખની માંગ કરી છે . ઉપરાંત તેણે શરત મૂકી છેકે તે 11થી 6ની શિફ્ટમાં કામ કરશે અને માસમાં 15 દિવસ કામ કરશે . જોકે તેની શરતોને માની લેવાય છે . ' દરેક ગુજરાતીઓ માટે , ડાઉનલોડ IEDav2neuus ' # IndiaReadsWay2News - ShareChat
853 views
5 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post