એફિડેવિટ માટે હવે વાપરવો પડશે આ સ્ટેમ્પ #📋 26 જુલાઈનાં સમાચાર
📋 26 જુલાઈનાં સમાચાર - समारतीय और न्यायिक હો સાGિ [ Se FIFT RUPEES रुपये ૪ . 50 Rs . 50 TETTE INDIA INDIA NON JUDICIAL L $ $ BT 6 તfમતનાડુ TAMILNADU # IndiaReadsWay2News ' ટુંકાસારમાં સમાચાર આપતી ભારતની # 1 એપ . પિuagટેnells ડાઉનલોડ એફિડેવિટ માટે હવે વાપરવો પડશે આ સ્ટેમ્પ ગુજરાત વિધાનસભામાં સ્ટેમ્પ ડ્યૂટી રકમમાં વધારો સૂચવતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે . જેથી હવે એફિડેવિટ માટે રૂ . 20ના બદલે રૂ . 50ના સ્ટેમ્પ વાપરવાના રહેશે . આવી જ રીતે રૂ . 50 અને 100ના સ્ટેમ્પના બદલે રૂ . 200 અને 300ના સ્ટેમ્પ વાપરવાના રહેશે . નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં આ જાહેરાત કરી હતી . તેમણે જણાવ્યું કે , પ્રિન્ટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ વધ્યો હોવાથી 19 વર્ષ બાદ આ ભાવ વધારાયો છે . - ShareChat
947 એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post