શ્રી નૂતન સૌરાષ્ટ્ર www.nutansaurashtra.com #Rajkot #rajkot_diaries #rajkotians #rajkotmedia360 #rajkotnews #Gujarat #gujarati #gujaratinews #Gujaratifans #todaysnews #garvigujarat #ગુજરાતીસમાચાર #ગુજરાતી #તાજાસમાચાર #nationalsportsday #hokey #majordhyanchand #arjunaward #khelratna #📰 29 ઓગસ્ટનાં સમાચાર #📅 તાજા સમાચાર #📰 ખેલજગત સમાચાર #🏑 હોકી
📰 29 ઓગસ્ટનાં સમાચાર - ATTIT સીરા , SINCE 1948 SHRI NUTAN SAURASHTRA WEB SITE : NUTANSAURASHTRA . COM Email : nutanpress @ yahoo . com fashri nutan saurashtra o anutanpress y @ nutanpress 94089 91449 @ shri nutan saurashtra Daily DA + 28 / 03 / 2016 બજરંગ પુનિયાને ખેલ રત્ન , રવિન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડથી રાષ્ટ્રપતિ સન્માનિત કરશે ધ્યાનચંદની જન્મ જયંતિના દિવસે | રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન તેમજ વિશેષ યોગદાન | બદલ ખેલાડીઓને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે . જેમાં અર્જુન એવોર્ડ , રાજીવ ગાંધી | ખેલ રત્ન , ધ્યાનચંદ એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે . રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમમાં વિશ્વના નંબર વન કુસ્તીબાજ બજરંગ પનિયા અને રિયો પેરાલિમ્પિક્સાં સિલ્વર મેડલ વિજેતા પેરા એથ્વીટ | | દીપા મલિકને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સહિત ૧૯ ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરશે . ' રાષ્ટ્રપતિ ભવનમાં ૧૯ ખેલાડીઓને આજે અર્જુન ' એવોર્ડથી નવાજવામાં આવાશે - ShareChat
30k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post