અહીં સંભાળ્યો વિંગ કમાન્ડર અભિનંદને કાર્યભાર #📰 14 મેનાં સમાચાર
📰 14 મેનાં સમાચાર - # ProudlyIndianApp way2news ટુંકાસારમાં સમાચાર આપતી ભારતની # 1 એપ . ડાઉનલોડ | =ી # IndiaReadsWay2News અહીં સંભાળ્યો વિંગ કમાન્ડર અભિનંદને કાર્યભાર પાકિસ્તાનનું F - 16 પ્લેન તોડનાર વિંગ કમાન્ડર અભિનંદને પોતાનો નવો કાર્યભાર સંભાળ્યો છે . તેમનું પોસ્ટિંગ રાજસ્થાનના સુરતગઢ એરફોર્સ બેઝ પર થયું છે . જોકે વાયુ સેનાએ ગોપનીયતાનો હવાલો આપી તેમના હાલના પોસ્ટિંગ વિશે કોઈ વિસ્તૃત જાણકારી નથી . આપી . માત્ર એટલું જણાવ્યું છે કે તેમને રાજસ્થાનમાં તહેનાત કરાયા છે . અભિનંદન આ પહેલા પણ બીકાનેરમાં સેવા આપી ચૂક્યા છે . - ShareChat
5k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post