📰 22 ફેબ્રુઆરીનાં સમાચાર - સૌરાષ્ટ્ર સમય દવા WhatsAap Edition તંત્રી E - mail : rushinews @ gmail . com | R . N , No . GUJGUJ / 2o1o385535 પિકેશ એમ . પંડ્યા “ ગાયત્રી નિવાસ ” - સ્ટેશન પલોટ , ગોંડલ – ૩૬૦ ૩૧૧ . જી . રાજકોટ , મો . ૯૮ર૪૬ ૯૩૮૫ જસદણ વિસ્તારના ઇંગલીશ દારુના ધંધાર્થી ઉપર ત્રાટકી ઇંગ્લીશ દારૂ નો મોટો જથ્થો પકડી પાડતી આર . આર . સેલ રાજકોટ રેન્જ ની ટીમ . ( ૨૨ / ૦૨ / ૨૦૧૯ ક . | | LE . ' ની માં રાજકોટ ગ્રામ્ય જીલ્લાના જસદણ પો . સ્ટે . વિસ્તારનીહરીકૃષ્ણ ઓઇલ મીલના સેડમાંથી ઇંગ્લીશ દારૂની નાની - મોટી બોટલ નંગ - પ૭૯૬ કિ . રૂ . ૧૭ , ૧૨ , ૭00 / - મોબાઇલ ફોન - ૨ કિ . રૂ . ૨૫00 મળી કુલ રૂ . ૧૭ , ૧૫ , ૨00 / - નો મુદ્દામાલ કજે કરેલ છે રેજમાં પ્રોહી . જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના ડી . આઇ . જી . પી . શ્રી સંદીપસિંહ સાહેબે આર . આર . સેલના પો . સ . ઇ . શ્રી એમ . પી . વાળા તથા તેમની ટીમને પ્રોહીબીશન અંગેની અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે સેલની ટીમના માણસોને મળેલ હકીકત આધારે સ્ટાફના નરેન્દ્રસિંહ રાણા , મનીશભાઈ વરૂતથા દિગુભા ઝાલા નાઓએ જસદણ પો . સ્ટે . વિસ્તારના ગઢડીયા રોડ શિવનગરમાં આવેલ હરીકૃષ્ણ ઓઈલ મીલના સેડમાંથી ઇંગ્લીશ દારુની નાની - મોટી બોટલ નંગ - ૫૭૯ કિ . રૂ . ૧૭ , ૧૨ , ૭00 / - તથા મોબાઇલ ફોન - ૨ કિ . રૂ . ૨૫00 / મળી કુલ રૂ . ૧૭ , ૧૫ , ૨00 / - નો મુદ્દામાલ કજે કરી હાજર મળી આવેલ આરોપી નં . ( ૧ ) જગદીશભાઇ ધીરુભાઇ હીરપરા રે . બજરંગનગર રામપરા જસદણ વાળાને ધોરણસર અટક કરી અને સદર ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર આરોપી નં . ( ૨ ) ભનુ ઉર્ફે કાળુભાઇ દાદાભાઈ ખાચર રહે . ચીતલીયા તા . જસદણ તથા આરોપી નં . ( ૩ ) હરેશ ઉર્ફે હકનભાઇ મનસુખભાઇ છાયાણી રહે જસદણ વાળા તમામ વિરધ્ધ જસદણ પો . સ્ટે . [ ગુનો૨જી . કરાવવામાં આવેલ છે . - ShareChat
1.2k એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post