અમદાવાદ એરપોર્ટના આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ
અમદાવાદ સમાચાર - સરદાર વલ્લભ0નાઇજી પટેલ જીજાજરરરીક કોઇક અમદાવાદ એરપોર્ટના આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ અમદાવાદ એરપોર્ટના આસિસ્ટન્ટ મેનેજરે ઇમિગ્રેશના અધિકારીને માર મારતા પોલીસે મેનેજરની ધરપકડ કરી છે . માહિતી મુજબ સોમવારની સાંજે ઇમિગ્રેશનના અધિકારી તેમનું વાહન લઇ ડ્યૂટી પર જઇ રહયાં હતાં . તે સમયે બાઇક પાર્ક કરવા બાબતે હાજર એરપોર્ટના આસિસ્ટન્ટ મેનેજર સાથે બોલાચાલી થઈ હતી તેના લીધે મેનેજરની ફરિયાદ કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી . ' દરેક ગુજરાતીઓ માટે , ડાઉનલોડ | guag2nUs # IndiaReadeWay2News - ShareChat
2.4k views
5 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post