અહીંથી મળશે 50થી 90% સસ્તી દવાઓ
📑 1 ડિસેમ્બરનાં સમાચાર - = તાજેતરનું LIST અહીંથી મળશે 50થી 90 % સસ્તી દવાઓ દેશમાં મોંધી દવાઓના કારણે અનેક લોકો યોગ્ય સારવાર કરાવી શકતા નથી . તમે પણ સસ્તી દવાઓ ખરીદવા માંગો છો . તમે તમારા નજીકના જન ઔષધી . કેન્દ્ર પર જાઓ . કેન્દ્ર સરકારે દેશમાં 4000 જન ઔષધી કેન્દ્ર ખોલ્યા છે . ત્યા તમને 50થી 90 % સુધી દવાઓ સસ્તી મળશે . એન્ટી કેન્સરની દવા Gemcitabine માત્ર 631 રૂપિયામાં મળે છે . તેની બજારમાં કિંમત 6412 રૂપિયા છે . તેની માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800 - 180 - 8080 કરી શકાય છે . દરેક ગુજરાતીઓ માટે , ડાઉનલોડ IIMay2neuUs ' # IndiaReadsWay2News - ShareChat
12.9k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post