I gyan guru ramesh parmar plz my channel subscribe plz plz Yutub channel
📰 17 જૂનનાં સમાચાર - મુખ્યમંત્રી અને રાજ્યપાલે ઈ - રિક્ષા સુવિધાનો પ્રારંભ કરાવ્યો I હવે છાત્રો યુનિ . ના ગેટથી ઈ - રિક્ષામાં બેસી અભ્યાસ માટેના ભવનોમાં જશે ટોકન ભાડાથી વિદ્યાર્થીઓ ભવનો સુધી અવરજવર કરી શકશે ખાકર ન્યૂઝ | પાટણ હેમ . યુનિવર્સિટીમાં છાત્રોને અભ્યાસ માટે ભવનમાં ચાલીને જવાની ફરજ પડતી હતી ત્યારે શુક્રવારના રોજ ગેટથી - ભવનો સુધી અવરજવર માટે બે ઈ . રિક્ષાની સુવિધાનો મુખ્યમંત્રી અને રાજ્યપાલે લીલીઝંડી આપી . ટ્રાન્સપોર્ટ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો . યુનિવસિર્ટીમાં 15 ભવનો , જવા માટે યુનિવસિર્ટી દ્વારા મીની જેનો શુકવારે મુખ્યમંત્રી વિજય સેન્ટર અને 3 હોસ્ટેલો આવેલ બસ કે ઈ . રીક્ષા જેવી ટ્રાન્સપોર્ટની રૂપાણી અને રાજ્યપાલ ઓ પી છે અને સમગ્ર કેમ્પસમાં ગેટથી સુવિધા માટે માંગ ઉઠી હતી ત્યારે કોહલી દ્વારા લીલીઝડી આપી છાત્રો કેમ્પસના છેલ્લા એમપીએડ ભવન કુલપતિ દ્વારા છાત્રોના હિત માટે માટે ખુલ્લી મુકાઈ હતી અને ટોકન સુધી 2 કીમીનું અંતર છે ત્યારે તાત્કાલિક કેમ્પસમાં ટ્રાન્સપોર્ટની ભાડાથી છાત્રો હવે તેમાં મુસાફરી આ ભવનોમાં અભ્યાસ કરતા સુવિધા માટે ઈ રીક્ષાની વ્યવસ્થા કરી અભ્યાસ માટે ભવનો સુધી છાત્રો ગેટથી પગપાળા ચાલીને કરવા માટે ઑનજીસીને રજુઆત અવરજવર કરી શકશે . આ પ્રસંગને ભવનમાં અભ્યાસ અર્થે પહોંચે છે કરતા મેહસાણા ઑનજીસી દ્વારા કુલપતિ અનિલ નાયક , રજિસ્ટ્રાર ત્યારે છાત્રોને તેમના ભવન સુધી બે ઈ રીક્ષાઓ ફ્રીમાં ફાળવી છે . સહિતના હોદેદારો હાજર રહ્યા હતા , - ShareChat
7.2k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post