📰 2 માર્ચનાં સમાચાર - યુધ્ધદરમિયાનફાઈટર પ્લેનયા બીજા વિમાનને આગ લાગે અથવા વિમાનતૂટી પડે ત્યારે પાઈલટ પોતાનો જીવ કેવી રીતે બચાવે છે ? યુધ્ધદરમિયાન શત્રુની મિસાઈલ , રોકેટકેવિમાનવિરોધીતોપના ગોળાથી ફાઈટર પ્લેનને અસર થાય , વિમાનનો ઉગારવાની કોઈ શક્યતાનજણાયતો પાયલટેતત્કાળ પોતાના બચાવ માટેવિમાનનો ત્યાગ કરીને પેરાયૂટવડેનીચે જંપલાવવાનું હોય છે . આ પ્રક્રિયા ‘ બેઈલીંગ આઉટ ' તરીકે ઓળખાય છે . જેવું પાયલટને ખબર ૩ ) આ પરાક્યુટને કારણે પાયલટની પડે કે તેના વિમાનને જમીનતરફ નીચે ઊતરવાની વિધિ ધીમી પડે છે અને એ દરમિયાનમાં પાયલટના આગ લાગી છે અથવા A શરીર સાથે બાંધેલી મુખ્યપેરાડ્યુટખુલેછે . બીજી ભાંગફોડ થઈ છે કે તરત જ ( ૪ ) મુખ્ય પેરાગ્યુટ ખુલે કે તરત જ ઈજેક્શનસીટછુટી ધક્કા સાથે બહાર ફંગોળાયેલો પાયલટતેની પડી જાય છે . અને સીટ સાથે જ ૩૦૦થી ૪૦૦ફૂટઊંચે આકાશમાંથી , પાયલટ પરાક્યુટ ગયા પછી પોતાની ડોગ પેરાટ્યુટખોલે છે . સાથે મુક્તરીતે નીચે ઊતરણ કરે છે . પાયલટ કોકપીટમાંનું ઈજેક્શન હેન્ડલ ખેંચે છે . તરતજસંખ્યાબંધબુસ્ટરચાર્જથતાં પાયલટની સીટ છે એકધમાકા સાથે બહાર ફંગોળાયછે . / / ] Sess = હિ ૮ : : : : : : : : : : : S CE પ ફાઈટર પાયલટની પાસે એક “ લાઈફરાટ ’ અને સર્વાઈવલ કીટ હોય છે . આ કીટમાંખોરાક , છરી , પાણી , તબીબી સામાન તથાબેતરફી રેડિયો સેટ હોયછે . - ShareChat
20.5k એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post