ગુજરાત, કેરળ અને ગોવા સહીત 116 બેઠકો પર થશે મતદાન
📃 23 એપ્રિલનાં સમાચાર - VOTE # ProudlyIndianApp way2news ટુંકાસારમાં સમાચાર આપતી ભારતની # 1 એપ . ડાઉનલોડ TET # IndiaReadsWay2News ગુજરાત , કેરળ અને ગોવા સહીત 116 બેઠકો પર થશે મતદાન ગુજરાતમાં આજે 26 લોકસભાની બેઠક અને 4 | વિધાનસભાની બેઠક માટે મતદાન યોજાશે . જેમાં ગુજરાત સહીત કેરળ અને ગોવામાં એક સાથે બધી જ બેઠકો પર મતદાન થશે જ્યારે કુલ 14 રાજ્યો અને બે કેન્દ્ર શાસીત પ્રદેશોની મળીને 116 બેઠકો પર મતદાન થશે કેમ કે આ તબક્કો સાતમાંથી સૌથી મોટો તબક્કો છે જેમાં સૌથી વધુ બેઠક આવરી લેવામાં આવી છે . - ShareChat
947 એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post