#🏃 આરોગ્ય ટિપ્સ
🏃 આરોગ્ય ટિપ્સ - સાચવવા જેવું ડાયાબિટીસનો રોગ જડમૂળથી | નાશ કરતો અકસીર ઉપાય આપ જો ડાયાબિટીસના દર્દી છો તો , આપના પગના તળિયામાં એક આકડાનું લીલું તાજું પાન મુકીને | દરરોજ બૂટ - મોજાં , મોજડી કે સેન્ડલ પહેરો . . . આપના સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે . ઉપરાંત આ પ્રયોગથી મેલેરિયા સામે તથા કોઈપણ તાવ સામે રક્ષણ પણ મળે છે . ફક્ત સાત દિવસ સુધી અજમાવી જુઓ , અને સારું લાગે તો ૪૦ દિવસ પુરા કરો . આ પ્રયોગ દરમ્યાન ડાયાબિટીસના દર્દીએ દવા બંધ કરવાની નથી . આ પ્રયોગ ડાયાબિટીસના તમામ દર્દી ઉપર સફળ રહ્યો છે . ઉપરાંત આ પ્રયોગથી શારિરીક સ્વાસ્થ પણ સારું રહેશે . આ પ્રયોગ તમામ ઉંમરના લોકો કરી શકે છે . - સિધ્ધ પ્રયોગ . . સીના ડાબા પગમાં અને પુરૂષ ના જમણા પગે રાત્રે ૭ થી ૮ કલાક સુધી આંકડાનું પાન , ( સફેદ | આંકડો હોય તો સારું ) નીચેનોનસ વાળો ભાગ પગના તળિયે અને તે પણ દહીનો ભાગ પગના અંગૂઠા તરફ રાખી , તેને બાંધી , મોજું પહેરી લેવું . આ પ્રયોગ ૪૦ દિવસ લગાતાર કરવો . એક દિવસ પણ છોડવા નહીં . ૪૦ પાન તાજા હોય તો સારું , ન હોય તો એકસાથે લાવી ફીજમાં મૂકી રાખો તો પણ ચાલશે . ઘણા લોકોએ આ લાભ લઈ , પોતાના અનુભવથી તેમણે કહ્યું છે કે , ડાયાબિટીસ જડમૂળથી નષ્ટ થઈ જાય છે . પિનાકીન પંડ્યા ( મેડીકલ ઓફિસર - મોરબી ) મો . ૯૪ર૭૦ ૫૯૪૫૮ ગમે તો ગ્રુપમાં બધાને મોકલજો . - ShareChat
27.5k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post