#📋જનરલ નોલેજ #✔️ હકીકતો અને માહિતી
📋જનરલ નોલેજ - ' ખૂબ ઉપયોગી આ પોસ્ટ શેર કરો , કોઈક ગરીબની જિંદગી બચી જશે ' ' મા કાર્ડ ' અને ' મા વાત્સલ્યના ફાયદા અને પ્રક્રિયા ફાયદા : ( ૧ ) બીમારીમાં વાર્ષિક રૂપિયા ૩લાખ સુધીની સારવાર તેમજ દવાનો ખર્ચ ( ૨ ) દવાખાનાએ આવવા - જવા માટે રૂપિયા ૩૦૦ ( ૩ ) દર્દીનું મૃત્યુ થાય તો મૃતદેહલઈ જવા ૬ રૂપિયા પ્રતિ કિલોમિટર સુધી ભાડું કઈ હોસ્પિટલોઃ યોજના સંલગ્ન કોઈ પણ ખાનગી - સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી શકો . www . magujarat . com પર સંલગ્ન હોસ્પિટલનું લીસ્ટ જોઈ શકશો . કોને લાભ મળેઃ ( ૧ ) વાર્ષિક ૩લાખ આવક ધરાવનાર કુટુંબના સભ્યો ( ૨ ) વાર્ષિક ૬ કે તેથી ઓછી આવક ધરાવનકાર કુટુંબમાં સીનિયર સિટિઝન ( ૩ ) વર્ગ - ૩ અને વર્ગ - ૪ના ફીક્સ પગારધારક કર્મચારીઓ ક્યાંથી નીકળે : તાલુકાસિવિક સેન્ટર , અર્બન હેલ્થ સેન્ટર , જિલ્લા સિવિલ હોસ્પિટલ શું પુરાવા જોઈએ : ( ૧ ) આવકનો દાખલો ( ડેપ્યુટી મામલતદાર કે તેનાથી ઉચ્ચ અધિકારીઓ માન્ય ) ( ૨ ) એડ્રેસ પ્રુફ ( લાઈટબીલ આધાર કાર્ડ , લાઇસન્સ વગેરેમાંથી એક ) કેટલા ટાઈમમાં નીકળે કાર્ડ : આવકનોદાખલો અને એડ્રેસપ્રફલઈને જશો એટલે ઘરના બધા સભ્યોનીફીંગરપ્રિન્ટ લેશે . મા - કાર્ડ તમને એજ દિવસે ત્યાંથી કાઢી આપશે . OneGujarat . com - ShareChat
13.3k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post