#📋જનરલ નોલેજ #🔍 જાણવા જેવું
📋જનરલ નોલેજ - 2 . વિધુઃ ભૂગોળ , = - R 9 + 6 ઈ - CO 2 2 = = 1 . પૃથ્વી : એક નજર પૃથ્વીઃ સૂર્યમાંથી છૂટો પડી સૂર્યની આસપાસ ફરતો ગ્રહ પૃથ્વીની ઉત્પત્તિ : આશરે 460 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતરઃ વધુમાં વધુ 15 , 20 , 00 , 000 કિમી , ઓછામાં ઓછું 14 , 70 , 00 , 000 કિમી અને સરાસરી અંતર : 14 , 95 , 03 , 923 કિમી • પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરાસરી અંતરઃ3 , 81 , 597 . 5 કિમી • પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતાં લાગતો સમય : 365 દિવસ , 5 કલાક , 48 મિનિટ અને 46 સેકન્ડ • પૃથ્વીને પોતાની ધરીની આસપાસ ફરતાં લાગતો સમય : 23 કલાક , 56 મિનિટ અને 4 . 09 સેકન્ડ • વિષુવવૃત્ત આગળ પૃથ્વીનો વ્યાસઃ 12 , 756 . 32 કિમી • ધ્રુવ આગળ પૃથ્વીનો વ્યાસઃ 12 , 713 . 54 કિમી • વિષુવવૃત્ત આગળ પૃથ્વીનો પરિઘ : 40 , 075 કિમી • વિષુવવૃત્ત આગળ બે રેખાંશ વચ્ચેનું અંતર 111 કિમી • ધ્રુવ આગળ પૃથ્વીનો પરિઘ 40 , 008 કિમી • પૃથ્વીનું વજન 588 x 1019 મેટ્રિક ટન • પૃથ્વીનું કદ : 108 x 1010 ઘન કિમી છે પૃથ્વીની ઘનતા : 5 . 5 ( પાણીની ઘનતાની તુલનામાં ) • પૃથ્વીનું ક્ષેત્રફળ : 51 , 00 , 66 , 000 ચો કિમી • પૃથ્વી પરનો જળવિસ્તાર : 36 , 16 , 37 , 000 ચો કિમી • પૃથ્વી પરનો જમીનવિસ્તાર : 14 , 84 , 29 , 000 ચો કિમી ઉર્વમ09 - ON EDહારિોની સરાસરી ઊંડાઈઃ 3 , 810 મીટર | • પૃથ્વી પરની વસ્તી : અંદાજિત 6 , 89 , 58 , 89 , 000 . = = = | | - ShareChat
8.9k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post