અ'વાદઃ જાણો ટ્રાફિક પોલીસનો નવો નિયમ
અમદાવાદ સમાચાર - અ ' વાદઃ જાણો ટ્રાફિક પોલીસનો નવો નિયમ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે . પોલીસ દ્વારા સિગ્નલા બંધ હોય ત્યારે ડાબી બાજુએ વાહનો આરામથી પસાર થઇ શકે તે માટે ગ્રીન કોરિડોરનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે . આ મુજબ જ્યારે ટ્રાફિક બંધ હોય ત્યારે ડાબી . બાજુ જનાર લોકો માટે લીલી લાઇન દોરવામાં આવી છે જ્યાંથી તેઓ નીકળી શકે . જ્યારે સીધા જનારા લોકોને આ લાઇન ક્રોસ કરવા પર પોલીસ દંડ ફટકારશે . ' દરેક ગુજરાતીઓ માટે , ડાઉનલોડ | guag2nUs # IndiaReadeWay2News - ShareChat
4.3k views
6 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post