તમારા ઘરમાં કામ કરતી કામવારી હોય કે પછી તમારા ઘર બનાવતા કડીયા બધા મજદૂર પણ માણસ જ છે એ જે કામ કરે એ નાનું નથી કેમકે જો એ એવું કામ ની કરે તો તમારી જરૂરિયાત કોણ પુરી કરશે એટલે દરેક મજદૂર ને માન આપો એક વાત ન ભૂલતા મજદૂર છે ત્યારે તમે સુખ થી રઇ શકો છો કારણ કે એના વગર તમારા મોટા કામ અધૂરા છે મને ગર્વ છે બધા મજદૂર પર જે આપણી મદદ કરે છે
1.3k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post