I gyan guru ramesh parmar plz my channel subscribe plz plz Yutub channel
📰 23 ફેબ્રુઆરીનાં સમાચાર - SATURDAY 23 02 2019 સંદેશ શનિવાર વિ . સં . ૨૦૭૫ , મહા વદ ૪ પાના : ૧૬ + ૮ + ૪ અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , ભુજ અને મુંબઇથી પ્રસિદ્ધ થતું દૈનિક twitter . com / sandeshnews facebook . com / sandesh newspaper Šuc - 31 . 8 - 00 સંવર્ધક તંત્રી સ્વ . શ્રી ચીમનભાઇ એસ . પટેલ ૦ REG NO , GAMC . 26 / 2018 - 2020 • Vol : 62 No . : 171 AHMEDABAD www . sandesh . com ભારત અમારી પર યુદ્ધ ઠોકી બેસાડશે તો પૂરા જોશથી જવાબ આપવા માટે અમે તૈયાર : પાક . સેના ભારતનાં આકરપગલાંથી પાકિસ્તાનમાં ફફડાટ ફરી યુદ્ધની ધમકી કરાઈ બદલો - ૨ : સોપોરમાં જૈશ - એ - મોહમ્મદના બે આતંકી ઠાર પાક . આર્મી ચીફ કમર બાજવા એલઓસી પર પહોંચ્યા , સૈન્યને કહ્યું - તૈયાર રહો પાકિસ્તાને પુલવામા હુમલા મુદ્દે ભારત સામે જુઠાણાંની વણઝાર ચલાવી બારામૂલામાં મોટાપાયે સર્ચ ઓપરેશન : ગુરુવાર રાતથી શરૂ થયેલું એન્કાઉન્ટર શુક્રવારે મોડી સાંજે પૂરું થયું મુખ્યાલયતી ઉપરાંત એક મદરેસ તથા એક મજિદને પણ કબજામાં | લીધી TIFF P | ઈસ્લામાબાદ 1 ભારતના મજબૂત રાજદ્વારી હુમલાઓથી ફફડી ગયેલા પાક . સેનાના પ્રવક્તા આસિફ ગફુરે પુલવામાં હુમલાના એક અઠવાડિયા પછી ધ્રૂજતા ટોનમાં ભારતને યુદ્ધ નહી ઠોકી બેસાડવા કાકલૂદી કરી હતી . પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ નથી અને તે તદ્દન નિર્દોષ છે તેવું પુરવાર કરવા હવાતિયાં માર્યા હતાં અને ભારત સામે જુઠ્ઠાણાની વણઝાર ચલાવી હતી . શુક્રવારે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં પાક . સેનાના મીડિયા વિંગનાં ઈન્ટર સર્વિસિસ પીઆરઓ ડીજી મેજર જનરલ આસિફ ગફુરે પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ કરવાનો લૂલો પ્રયાસ કર્યો હતો . આ સાથે જ ગફુરે ભારતને ફરી યુદ્ધની ધમકી આપી હતી અને કહ્યું હતું કે , અમે યુદ્ધની તૈયારી નથી કરતા પણ સાવધાન , અમારી સાથે ટકરાશો નહીં . જો અમારી પર યુદ્ધ ઠોકી બેસાડવામાં આવશે તો અમે તેનો પૂરા જોશ સાથે વળતો જવાબ આપીશું . ગકુરે કહ્યું કે , અમને જવાબ આપવામાં એટલે વિલંબ થયો કે અમે અમારા પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહ્યા હતા . ગફુરે કહ્યું કે , એલઓસી પાર કરીને કોઈ પુલવામા સુધી પહોચી જાય અને જ્યાં ભારતનાં સુરક્ષાદળો હાજર છે ત્યાં હુમલો કરે તેવું કેવી રીતે બની શકે ? જો એવું હોય તો ભારતનું ફોર્સ ત્યાં 90 વર્ષથી તહેનાત છે . પછી તો ભારતે જ તેની સેનાને પૂછવું જોઈએ કે હુમલો કેવી રીતે થયો ? જે ગાડી દ્વારા હુમલો કરાયો હતો તે પાકિસ્તાનની નહતી . જેણે હુમલો કર્યો તે છોકરો પણ પાકિસ્તાનનો નથી . તેનો હિસ્ય જુઓ તે ૨૦૦૭માં પકડાયો હતો . તે કાશ્મીરનો છે . ગફુરે ભારત પર પાકિસ્તાનમાં આતંક ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો . આ સાથે જ સુફિયાણો બચાવ કરતાં ગફુરે કહ્યું કે ભારત પાકિસ્તાન માટે એક નોન ગ્રેટ દેશ છે . તમે શાંતિ ઈચ્છો છો તો અમે પ્રગિત ઈચ્છીએ છીએ . બીજી બાજુ શુક્રવારે મોડી સાંજે પાક . આર્મી ચીફ કમર બાજવા એલઓસી પર પહોંચ્યા અને સૈન્યને ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ આપ્યો . પાક . સરકારે જૈશ - એ - મોહમ્મદનાં મુખ્યાલયનોકબજો સંભાળી લીધો CI બારામૂલા ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લાનાં સોપોરમાં સુરક્ષાદળોએ શુક્રવારે જૈશ એ - મોહમ્મદના બે કમાન્ડરને ઠાર કર્યા હતા . પુલવામાં આતંકવાદી હુમલા બાદ આ બીજી ઘટના છે જ્યારે સુરક્ષા જવાનોએ સ્થાનિકના મકાનમાં છુપાયેલા જૈશ - એ - મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા . આ પહેલાં પુલવામાં હુમાલના માસ્ટરમાઈન્ડ ગાઝી તથા તેની સાથે એક જૈશના આતંકીને તથા એક સ્થાનિક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો . ગુરુવાર રાતથી અહીંયાં એન્કાઉન્ટર ચાલતું હતું . શુક્રવારે મોડી સાંજે બંને આતંકવાદીઓને ઠાર કરાયા છે . સુરક્ષા જવાનો દ્વારા સોપોરના વારપરા અને બારામૂલા ખાતે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે . ઓપરેશન - 90 સુરક્ષા જવાનોએ આ મૂઠભેડને ઓપરેશન - ૬૦ નામ આપ્યું છે , પુલવામા હુમલા પછી સુરક્ષાદળો દ્વારા કાશ્મીરમાં આતંકીઓ સામેનું અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે અને બાતમીને આધારે તેમને ઘેરીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે , 1 મકાનોમાં રહેતાં લોકોને સુરક્ષિત બહાર કાઢવાતાં હોવાથી એન્કાઉન્ટર લાંબું ચાલ્યું પુલવામા આતંકી હુમલા બાદ ભારતની . મેનેજ કરવા માટે એક પ્રશાસકની જવાબી કાર્યવાહીથી ફફડી ઊઠેલા નિયુક્તિ કરવામાં આવી છે . વડા પ્રધાન પાકિસ્તાને વધુ એક પગલું ભર્યું છે . ઇમરાન ખાનની અધ્યક્ષતામાં મળેલી પાકિસ્તાને આતંકી સંગઠન જૈશ - એ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બાદ આ . મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરની નિર્ણય લેવાયો હતો , પાક . ની પંજાબ સુરક્ષા વધારી નાખી છે તો પંજાબ સરકારે સરકારે જૈશ - એ - મોહમ્મદનાં મુખ્યાલયની બહાવલપુરમાં આવેલા જૈશ - એ - મોહમ્મદના ઉપરાંત એક મદરેસા તથા એક મસ્જિદને મુખ્યાલયનો કબજો સંભાળી લીધો છે . પણ તેના કબજામાં લીધી છે . પંજાબ પ્રાંતમાં પાકિસ્તાની ગૃહમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું આવેલા બહાવલપુરમાં એક મોટા . કે પંજાબ સરકારે બહાવલપુરમાં જૈશનાં પરિસરમાં જૈશના મુખ્યાલય તથા મદરેસા મુખ્યાલયને પોતાની હસ્તક લઈ લીધું છે . આવેલાં છે અને તેમાં ૬૦૦ વિદ્યાર્થીઓ : પ્રવક્તાએ કહ્યું કે જૈશનાં મુખ્યાલયને ભણી રહ્યા છે , ગુરવારે મોડી સાંજે આતંકવાદીઓ બારમૂલાના જવાનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો . સોપોરમાં ઘૂસ્યા હોવાની માહિતી મળી હતી . તેના પથ્થરબાજોને ખદેડવા માટે ટિયગેસના શેલ છોડવામાં આધારે જ સોપારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ આવ્યા હતા , ત્યારબાદ મોડી સાંજે બીજા એક ધરવામાં આવ્યું હતું સર્ચ દરમિયાન સુરક્ષા જવાનોને આતંકીને ઠાર કરવામાં સફળતા મળી હતી . ડીઆઈજી ગનશોટ્સ સંભળાયા ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ અતુલ ગોયલે જણાવ્યું કે , રહેણાક વિસ્તારમાં ગયું ગુરવાર રાતથી અટકી અટકીને ગોળીબાર આસાપાસના મકાનોમાં રહેતાં લોકોને સુરક્ષિત બહાર ચાલતો રહ્યો અને શુક્રવારે બપોરે એક આતંકવાદીને કાઢવાના હોવાથી એન્કાઉન્ટર લાંબું ચાલ્યું હતું ઠાર કરવામાં આવ્યો હતો . ત્યારબાદ પણ ફાયરિંગ આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને ચાલુ હતું . બીજી તરફ સ્થાનિક યુવાનો દ્વારા સુરક્ષા દારુગોળા મળી આવ્યાં છે . ભારત સાથે યુદ્ધની સ્થિતિમાં સૈનિકોની સારવાર માટે તૈયાર રહેવા હોસ્પિટલોને આદેશ કાશ્મીર સમસ્યાનો ઉકેલ શોધો અથવા પાક . ના સત્તાધીશો , રાજકારણીઓ યુપી એટીએસએ દેવબંદમાંથી જૈશ - એ - મોહમ્મદના જંગ માટે તૈયાર રહો : પાક . ના પ્રધાન | અને આમી ચીફને યુદ્ધનો ઉન્માદ બે શકમંદ આતંકીને પકડ્યા » P . 15 નવી દિલ્હી : માટે તૈયાર રહેવા સૂચના . ૦ પીઓકેનાં સરકારે નીલમ , ઝેલમ , પસાર થતાં સાવધાની વર્તવા અને પ્રવાસ પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા જારી છે ક્વેટાની સિવિલ હોસ્પિટલને ઘાયલ રાવલકોટ , હવેલી , કોટલી અને ટાળવા નિર્દેશ . કરાયેલા બે સત્તાવાર દસ્તાવેજો પરથી સૈનિકોની સારવાર માટે તૈયારી કરવાના ભીમભરમાં હાઇ એલર્ટ . @ 10C નજીક રહેતાં લોકોને બંકર ન સ્પષ્ટ જણાય છે કે , પાકિસ્તાને ભારત આદેશ . 9 પીઓકેમાં સ્થાનિક રહેવાસીઓને હોય તો તાત્કાલિક બનાવી લેવા સૂચના . સાથે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે . છે બલૂચિસ્તાનની તમામ સિવિલ મોટી સંખ્યામાં એકઠાં નહીં થવા એલઓસી નજીક રાતના સમયે દસ્તાવેજો મુજબ , 0 પંજાબ અને સિંધમાં હોસ્પિટલોને ૨૫ ટકા પથારીઓ ખાલી સુચના . જરૂરી ન હોય તો વીજળીનો ઉપયોગ હોસ્પિટલોને ઈજાગ્રસ્તોની સારવાર રાખવા સૂચના . એલઓસી નજીકના માર્ગો પરથી નહીં કરવાના આદેશ . પાક . ના રેલવેપ્રધાન શેખ રશીદે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં ભૂતકાળમાં ભારત સાથે ૩ - ૩ યુદ્ધ હાર્યા પછી પણ ભારતને કોઈપણ હુમલાનો જવાબ આપવાની ધમકી પણ આપી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સાન ઠેકાણે આવી નથી . હતી . શેખ રશીદે કહ્યું કે જો ભારત વફા કરશે તો વફા કરીશું . દગો હવે પાક . નાં વડા પ્રધાન , પ્રધાનો . આર્મી ચીફ , કરશે તો દગો કરીશું અને જંગ ખેલશે તો જંગ ખેલીશું . શેખ રશીદે રાજકારણીઓને ફરી યુદ્ધનો ઉન્માદ જાગ્યો છે કહ્યું કે જો ભારત સર્જિકલ સ્ટ્રાઇક કે હુમલો કરશે તો અમે અને ભારતને યુદ્ધ લડવાની ધમકીઓ અપાઈ રહી તેનો જવાબ આપીશું . પાકિસ્તાન પાસે ફક્ત બે વિકલ્પ છે . છે . પાક . સારી રીતે જાણે છે કે તે ભારત સામે યુદ્ધ કાશમીરસમસ્યાનો ઉશ્કેલ શોધો અથવા તો જંગ માટે તૈયાર રહો . | જીતી શકે તેમ નથી તેથી નાટકબાજી ચાલુ કરી છે . મીનરલ વોટર પ્લાન્ટ આઈ . એસ . આઈ . પુષ્ઠ 55 116 L Plant અમેરિકન ટેકનોલોજી ઉજ્જવળ ભવિષ્ય : મહત્તમ વળતર મેળવી આપતો વ્યવસાય 99099 11117 D - 64 , Diamond Park , G . I . D . C . Naroda , Ahmedabad “ Tol : ( 079 ) 67770222l200 INDIAN ION EXCHANGE . COM if | RED ટેરર ફાઇનાન્સિગ વૉચડૉગ સંસ્થા FATFનો નિર્ણય પાકિસ્તાનને વધુ એક ફટકો , આતંકનાં ગ્રે લિસ્ટમાં જ રખાશે CHIEF દરેક સ્પર્શમાં કોમળતા 1 / 24 : SPORTS SHOES ૮ મહિનામાં નહીં સુધરે તો બ્લેક લિસ્ટમાં સામેલ કરી દેવા ચેતવણી પ્રસ્તુત છે સંતૂર માઇલ હેન્ડ વૉશ , જે કમળ તથા તુલસીના ગુણોથી સમૃદ્ધ છે . કમળ આપના હાથને ભીનાશયુક્ત અને કોમળ રાખે છે , જ્યારે તુલસી તેમને જીવાણુમુક્ત રાખે છે . તો હવે , આપના હાથ કોમળ તથા સ્વચ્છ રહી શકે છે , હંમેશા . ! નવી દિલ્હી લશ્કર - એ - તોયબા . જૈશ - એ - મોહમ્મદ અને અન્ય આતંકવાદના મોરચે ઉઘાડા પડી ગયેલા આતંકવાદી સંગઠનો દ્વારા રહેલાં જોખમોની સમજણ પાકિસ્તાનને શુક્રવારે વધુ એક ફટકો પડ્યો હતો . ટેરર દર્શાવવામાં પણ પાકિસ્તાન નિષ્ફળ રહ્યો છે . ફાઇનાન્સિગ વૉચડૉગ સંસ્થા એફએટીએફએ એફએટીએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે , ઓક્ટોબર મહિના સુધી પાકિસ્તાનને તેના ગે એક્શન પ્લાનનો અમલ કરવામાં પાકિસ્તાને કરેલી લિસ્ટમાં રાખવાનો નિર્ણય કર્યો છે . પુલવામામાં મર્યાદિત પ્રગતિને જોતાં અમે પાકિસ્તાનને મે ૨૦૧૯ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન આ યાદીમાંથી સુધીમાં એક્શન પ્લાન સંપૂર્ણ અમલી બનાવવા બહાર ન થાય તે માટે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉગ્ર સૂચના આપીએ છીએ . પાકિસ્તાને ફેબ્રુઆરી મહિના દબાણ સર્યું હતું . એફએટીએફના આ નિર્ણયને સુધીમાં પાંચ મુદ્દા પર કામગીરી પૂરી કરવાની હતી કારણે આતંકવાદને સમર્થન અને આર્થિક સહાય પરંતુ ઇસ્લામાબાદ દ્વારા આ દિશામાં કોઇ કામગીરી નાબૂદ કરવા પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ કરાઇ નથી . જો પાકિસ્તાન ઓક્ટોબર ૨૦૧૯ જારી રહેશે . સુધીમાં એફએટીએફ દ્વારા રજૂ કરાયેલી ૨૭ માગ પેરિસ સ્થિત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સે પૂરી નહીં કરે તો તેને બ્લેક લિસ્ટ કરી દેવાશે . હાલ જણાવ્યું હતું કે , આતંકવાદને આર્થિક સહાય અને તેને ગ્રે લિસ્ટમાં રખાયો છે . આ રીતે આતંકની ફેકટરી હવાલાનાં નાણાં અટકાવવાની દિશામાં પાકિસ્તાને પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ઉઘાડો બહુ મર્યાદિત પ્રગતિ કરી છે . જમાત ઉદ દાવા , પડી ગયો છે . આતંકવાદને સહાય અટકાવવાની દિશામાં પાકિસ્તાને મર્યાદિત કામ કર્યું  ઃ એફએટીએફ ' પાકિસ્તાને શું પુરવાર કરવું પડશે ? | A STYLISH PICK GRIPOURE FOR COOL SUMMER મફત આજની કૂપના Tyre Inspired H - Grip Technology SAWTOR SWTOR મની લોન્ડરિંગ અને આતંકવાદને આર્થિક સહાયના કિસ્સાઓમાં પ્રતિબંધોનો બરાબર અમલ થઇ રહ્યો છે » ગેરકાયદેસરનાણાપ્રવાહની ઓળખ માટે સત્તાવાળાઓ વચ્ચે યોગ્ય સહકાર છે . » વકીલોને અપાતી સહાય અને સહકારમાં વધારો . લુચ્ચા પાકિસ્તાને છેલ્લી ઘડીએ લાદેલા પ્રતિબંધ કામમાં ન આવ્યા પાકિસ્તાને દેખાડા માટે છેલ્લી ઘડીએ જમાત ઉદ્ દાવા અને ફ્લાહ યે ઇન્સાનિયત પર ગુરુવારે પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી . આ બને સંગઠન લશ્કર - એ - તોયબના છે . નવાઝ શરીફ સરકાર દ્વારા આ બંને પર પ્રતિબંધ લદાયા હતા પરંતુ ઇ મરાન ખાન સરકારે આ વટહુકમ રદ થઇ જવા દીધો હતો , માર્કેટ કોર્નર સેન્સેક્સ 35871 . 48 - 26 . 87 નિફટી આંક 10791 . 65 + 01 . 80 34500 200 ચાંદી 40900 100 | અમે . ડોલર 71 . 14 + 0 . 11 સોનું SM108 1295 / st102 + 12458 LYCRA MADE STRAP STRONG FOOT HOLD LIGHTWEIGHT & FLEXIBLE દ81 ની કિંમતનો 215 rn પંમ્પ રીદો અને મેળવો t1Barril રીકટક પાઉચ મૂકત * SANTOR યુરો . 80 . 63 92 . 57 + 0 . 18 + 0 . 29 . DISTRIBUTOR - AHMEDABAD : SHREE SHYAM SALES CORPORATION , M . : 09428610810 / 098250742541 MEHSANA : WINGS ASSOCIATE , M . : 9727103003 Also available at www . sports . com M WAND O SSUTODIJAJIOWA Far Franchisee & Queries Call Toll Free Na 1800 - 120 - 2400 Hand Wash પાઉન્ડ - ShareChat
4.3k એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post