બંને શાર્પશૂટરોને સાથે રાખી રિક્ન્સ્ટ્રક્શન કરાયુ
📰 22 ફેબ્રુઆરીનાં સમાચાર - # IndiaReadsWay2News ટુંકાસામાં સમાચાર આપતી ભારતની # 1 એપ . uિagટેnels ડાઉનલોડ બંને શાર્પશૂટરોને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરનારા મુંબઈના બે શાર્પશૂટરોને સાથે રાખી CID ક્રાઈમ એન્ડ રેલવેઝએ ગઇકાલે અમદાવાદ રેલવે સ્ટેશન પર જયંતી ભાનુશાળીના હત્યાકાંડની સમગ્ર ઘટનાનું રિસ્ટ્રક્શના હાથ ધર્યું હતું જેમાં આરોપીઓએ પોતે કઈ રીતે કોચમાં પ્રવેશ્યા અને કઈ રીતે ભાનુશાળીની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ મારી હત્યા કરી તેનું નિર્દેશન કરવામાં આવ્યું હતું . - ShareChat
627 એ જોયું
8 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post