📰 22 જૂનનાં સમાચાર - માતા પિતાઓને નમ્ર વિનંતી ફિકત ૧૫ મિનીટનો સમય કાઢીને તમારા બાળકોને નીચે લખેલી વાતો વાંચી સંભળાવો : બની શકે છે કે તેનાથી તેમનું જીવન બદલાઇ જાય : રતન ટાટાની અમૂલ્ય શિખામણો જે વિધાર્થીઓને શીખવવામાં નથી આવતી કંપનીઓને ખબર છે કે આવી કાર લેનાર વ્યકિત પાસેટીવી સામે બેસવાનો ફાલતુ સમય નથી હોતો . ૧૦ . સતત ભણતા અને સખત મહેનત કરતા પોતાના મિત્રોની મશ્કરી ને કરો , એક સમય એવો આવશે કે તમારે તેના હાથ નીચે કામ કરવું પડે . ( હિન્દી અખબારમાંથી સાભાર ) ( ૭ . ૩૪ ) રતન ટાટાએ એકે શાળામાં ભાષણ આંકડાના પગારનું ના વિચારો , એક દરમ્યાન ૧૦ વાતો જણાવી હતી જે રાતમાં કોઇ વાઇસ પ્રેસીડેન્ટ ન બની વિદ્યાર્થીઓને નથી શિખવવામાં આવતી . શકે , તેના માટે સખત મહેનત કરવી તમારા જ છે તેના માટે બીજાને દોષ ૧ . જીવનમાં ઉતાર ચઢાવ આવતા જ હોય ન આપો . ભૂલમાંથી શીખીને આગળ છે તેની આદત પાડો . ૪ . અત્યારે તમને તમારા શિક્ષક કડક અને વધો . ૨ . લોકોને તમારા સ્વાભિમાનની નથી પડી ભયાનક લાગતા હશે કેમકે બોસ ૬ . તમને અત્યારે જેટલા નિરસ અને હોતી . પહેલા તેના માટે પોતાને સાબિત નામના પ્રાણીનો તમને પરિચય નથી કંટાળા જનક તમારા માતા પિતા કરો . થયો . લાગે છે એટલા તે તમારા જન્મ ૩ . કોલેજનો અભ્યાસ પુરો થાય એટલે ૫ ૫ . તમારી ભલ , હાર વગેરે ફકત ને ફકત પહેલા નહોતા . તમારું પાલન પોષણ કરવામાં તેમણે એટલું કષ્ટ ઉઠાવ્યું કે : તેમનો સ્વભાવ બદલાઈ ગયો , ૭ . કોન્સોવેશન પ્રાઇઝ ફકત શાળાઓમાં | જ જોવા મળશે . બહારની દુનિયામાં ન હારવા વાળાને મોકો નથી મળતો . : ૮ . જીવનની શાળામાં ધોરણ અને વર્ગ નથી ! હોતા અને ત્યાં મહીનાનું વેકેશન પણ નહીં મળે . ત્યાં તમને કોઈ શિખડાવવા વાળું પણ નહી હોય , જે કંઇ કરવાનું કે હશે તે જાતે જ કરવું પડશે . ( ૯ ) ટીવીમાં દર્શાવાતું જીવન સાચું નથી ; હોતું અને જીવન ટીવીની સીરીયલ ' નથી . જીવનમાં આરામ નથી હોતો , ' ત્યાં ફકત કામ , કામ અને કામ જ હોય છે . તમે કયારેય વિચાર્યું છે કે લકઝરી કલાસની કાર ( જે ગ્વાર , હમ્મર , બીએમડબલ્યુ , ઓડી , ફેરારી ) જેવી કારની જાહેરાત ટીવી પર કેમ નથી આવતી ? કારણ કે તે કાર બનાવતી - ShareChat
7.5k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post