-----૨૫૮૮ વર્ષ બાદ આ યોગ આવ્યો છે. -- જો આપ પણ કોઈ *માનસિક બીમારીથી પીડાતા હો, આંખો બળતી હોય, ઊંઘ ના આવતી હોય, મન એકાગ્ર ના થાય, ધંધામાં નુકસાન થતું હોય, નોકરી પર જવાનું મન ન થાય,છોકરાંઓ ભણતા ના હોય,પરીક્ષામાં ઓછા ગુણ આવતા હોય, માથું દુખે,આળસ આવે, ભૂખ ના લાગે*........ તો અચૂક આ કિમીઓ આજમાવો. તમારી સર્વે તકલીફો નો *100 ટકા સચોટ ઈલાજ.* .....હોળીના દિવસે તમારો મોબાઈલ માથા પર સાત વાર ફેરવીને હોળીમાં પધરાવી દેવો. પાછા ફરીને જોવું નહીં. *૨-૩ દિવસ તકલીફ થશે*, ........પણ તમામ બીમારીઓ થી મુક્તિ મળી જશે
393 views
1 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post