નમસ્તે મિત્રો 👬 #📰 31 મેનાં સમાચાર
📰 31 મેનાં સમાચાર - કેરળમાં છઠ્ઠી જૂને ચોમાસું - બેસશે : હવામાન વિભાગ આગામી ૭૨ કલાકમાં બંગાળની ખાડીના દ . ભાગમાં ચોમાસુ બેસે તેવી શક્યતા ન્યુ દિલ્હી , તા . ૨૯ સુધી પહોંચ્યું હતું . જોકે ત્યારથી બેસવાની સામાન્ય તારીખ કરતાં મળશે . જોકે , ત્યાર પછી ઈન્ડિયન બંગાળની ખાડીમાં લાંબા મોમેન્ટમના અભાવે તે અટકી ગયું પાંચ દિવસનો વિલંબ દર્શાવે છે . ઓશન ડાઈપોલ ( આઈઓડી ) સમય પછી નેઋત્યના ચોમાસાની હતું . ભારતીય હવામાન વરસાદમાં વિલંબ છતાં નામનું અન્ય પરિબળ જોવા પ્રગતિ માટે સાનુકૂળ માહોલ વિભાગના જણાવ્યા અનુસાર આઈએમડીએ આ વખતે લગભગ મળશે , જે પ્રારંભિક તબકકાની બનવાની શકયતા છે . આગામી થોડી સાનુકૂળ હલચલના કારણે સામાન્ય ચોમાસાની આગાહી કરી ઘટને સરભર કરશે . પોઝિટીવ ૭૨ કલાકમાં બંગાળની ખાડીના ચોમાસાને વેગ મળશે અને છે . આઈએમડીના મતે અલ - નિનો આઈડી પશ્રિ ચમ હિંદ દક્ષિણ ભાગમાં , અંદામાન ટાપુ આગામી પાંચ દિવસમાં અંદામાન નબળું પડશે . તેની અસર ટૂંકા મહાસાગર સામાન્ય કરતાં વધુ અને અંદામાન સમુદ્રના ઉત્તર અને નિકોબાર ટાપુ પર વ્યાપક ગાળાની હશે . આઈએમડીના ગરમ હોવાનું સૂચવે છે , જે દેશમાં ભાગમાં ચોમાસુ બેસવાની વરસાદ થશે . હવામાન લોન્ગ રેન્જ વેધર ફોરકાસ્ટના હેડ વધુ વરસાદ લાવે છે . જ્યારે શકયતા છે . વિભાગના જણાવ્યા અનુસાર ડી . એસ . પાઈએ જણાવ્યું હતું કે , સામાન્ય કરતાં ઠંડો પશ્ચિમ હિંદ ચોમાસુ ૧૮ મેના રોજ ચોમાસુ ૬ જૂને કેરલના કિનારે ચોમાસાના પહેલા બે મહિનામાં મહાસાગર હવામાનને સૂકે અંદામાન અને નિકોબાર ટાપુ પહોંચ્યાની ધારણા છે , જે ચોમાસુ અલ - નિનોની થોડી અસર જોવા બનાવે છે . જીએસટીમાં મોટી રાહત આપવાની તૈયારીઃ 1 જૂનના પ્રથમ સપ્તાહમાં કાઉન્સિલની બેઠક =ા ૧૨ ટકા અને ૧૮ ટકાના દરોને બદલે એક નવો દર લવાશે ન્યુ દિલ્હી , તા . ૨૯ કે દેશમાં જીએસટીના દરો કેટલા બીજીવાર સત્તામાં આવેલ હોવા જોઈએ . સાથે જ તે મોદી સરકાર જીએસટીના મોર્ચે પ્રસ્તાવિત દરોને હાલના સ્લેબના મોટા પગલાઓ લેવા જઈ રહી છે . સામાનોને કઈ રીતે મુકવા , સરકારી સૂત્રોનું માનવામાં આવે જાણકારી અનુસાર દરો ના તો સરકાર જીએસટી હેઠળ હાલના મર્જરના પ્રસ્તાવને મંજુરી મળ્યા ચાર સ્લેબના દરો ઘટાડવાની પછી આ કેસ જીએસટીની યોજના પર કામ કરી રહી છે . ફીટમેન્ટ કમિટિને મોકલી દેવાશે . સૂત્રોએ જણાવ્યું છે કે આ કમીટીમાં કેન્દ્ર અને રાજયોના આવતા સપ્તાહે મળનારી બેઠકમાં અધિકારીઓ સામેલ છે . દરો પર આ બાબતે નક્કી કરવામાં આવશે તેમના રીપોર્ટ પછી જ તેને અમલમાં મુકાશે . અત્યારે દેશમાં મુખ્યત્વે ચાર સ્લેબ છે . જેમાં કોઈ પણ વસ્તુ કે સેવા ઉપર ૫ , ૧૨ , ૧૮ અને ૨૮ ટકાના દરે જીએસટી લાગે છે . લકઝરી અને આરોગ્ય માટે હાનિકારક પદાર્થોને છોડીને બાકીની ચીજો માટે ૨૮ ટકાનો દર તબક્કાવાર સમાપ્ત કરવામાં આવી રહ્યો છે . હવે સરકારની આગલી પ્રાથમિકતા ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્લેબને મર્જ કરીને એક જ સ્લેબ બનાવવાની છે . આ અંગેનો નિર્ણય બહુ જલ્દી વેવાઈ શકે છે . જીએસટીને સરળ બનાવવા માટે સરકાર તેમાં સતત સુધારાઓ કરી રહી છે . તેના સ્લેબ ઓછા કરવા બાબત તો નાણામંત્રી અરૂણ જેટલી પર ઘણીવાર બોલી ચૂકયા છે . આગામી બેઠકમાં પણ તેને વધુ સરળ બનાવવા માટે કેટલાય ફેરફારો પર ચર્ચા થશે . - - ShareChat
8.5k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post