#🏃 આરોગ્ય ટિપ્સ
🏃 આરોગ્ય ટિપ્સ - Sweetu 7016600338 તુલસીના ફાયદા તમને શરદી હોય કે સામાન્ય તાવ તો ખાંડ , કાળા મરી તુલસીના પાનને પાણીમાં ઉકાળીને કાઢો પીવાથી ફાયદો થશે . તેના કોઈ સાઈડ ઈફેક્ટસ નથી . મોંઢામાંથી દુર્ગધ આવતી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ . આમ કરવાથી દુર્ગધ દૂર થઈ જશે . ક્યાંય ઈજા થઈ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે લગાવવાથી ઘાવ ભરાઈ જશે . તુલસીમાં એન્ટી - બેક્ટરિયલ તત્વ હોય છે જે ઈફેક્શન થતા રોકે છે . આ ઉપરાંત તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઈ જાય છે . - ShareChat
23.2k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post