#mari dairy
mari dairy - ' ક્યારેક હું ભીંજાવ , ક્યારેક એ તરસ્યું ' ખડ ખડ પાણીનું , ખડ ખડ ઝરણું મુર્જાયેલી લાગણીઓને ભીંજવતું હૈયું મીઠા સંવાદો , મીઠી વાતું ' વીતી સાંજને , આવી રાત fuBhણા કરે મન મનમાં યાદ , બેઠા કને બંને પાસ ' ભીંજાતી લાગણી , ભીંજાતા શબ્દો ' તરસ્યા ટેરવાં , ભીંજાતી હથેળી ' લ્દયના ધબકારે ધબકતી આ વાત ' શમ્યો સૂરજ , શમી સાંજ ' વાતુંના કલરવમાં પોરવાયેલી આ વાત - ShareChat
138 એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post